________________ 22. 115 ઉંચી ફેલાઈ રહેલી અંધારાની પંક્તિએ કેની આંખ બંધ કરી દીધી નથી; પણ કેવળ કામદેવે ઉશ્કેરી મુકેલી જાર પ્રત્યે જનારી સ્ત્રીઓની નહીં. 20. ધૂળની પથારીમાં સંગમના કાર્ય માટે તત્પર થએલી વ્યભિચારીણીએને માટે જગતનાં નેત્ર બંધ રાખવામાં અંધારામાં મંડળ ક્યાં કયાં કનાતનું કામ નથી કરતું. 21. અસ્તાચળ રૂપી માળો પડી જવાથી જાણે સૂર્યનાં કિરણો વીંખાઈ ગયાં હોય તેવાં દીપાયમાન દીવાનાં કિરણોએ અંધકારરૂપી હાથીના અંકુ. શની રચના આરંભી. અભિસરણ ( વ્યભિચારાર્થ ગમન) સારૂ ગંઠાએલી અને કુંક મારીને માર્ગના દીવા વધારી નાખનારી પ્રેમી સ્ત્રીઓ વગર વિને પ્રિય સંગમ મેળવી શકી, એ કામદેવની ચપળાઈ જય પામે છે. 23. . કોઈ સ્ત્રી ગધેડા સહિત ધાબણનું રૂપ ધારવાવાળું શરીર બનાવીને માણોની હરકતને છેતરે છે. કામદેવ કેને નકલ કરવાવાળોનથી બનાવતા. 24. કેાઈ સ્ત્રી પિતાની સખીને મુખ્ય પદવીએ ઠરાવીને પોતે હાથમાં દીવો લઈને પ્રાણનાથના રતિ સ્થાનમાં ગઈ કામદેવને ઉપદેશ પણ અદ્દભુત છે. 25. ઈકે સેવવા યોગ્ય (પૂર્વ) દિશારૂપી સ્ત્રી પાકી જવાથી પીંગળા થએલા બરૂના સાંઠાની નકલ કરનારૂં મુખ ધારણ કરતી બોલી કે ગર્ભમાં ચંદ્રમાનું પરિણામ છે ( પાક થયો છે ). 26. પાકી ગએલા કેવડાની રજના જેવું પીંગળું અને ઇદ્રના ઘરની ચકેરીએ પીતાં બાકી રહેલું તેજ ઉદયાચળ ( ની તલાટી ) ના વનભાગમાં ભ્રમણ કરે છે. ' 27. ઉદયાચળના શિખરમાંથી કાંઈક નીકળેલા ચંદ્રવડે સારા ચંદનના લેપથી પીગળી એવી ભ્રમરૂપી પતાકા જેમાં છે એવું પૂર્વ દિશાનું મુખ શોભે છે. 28. બાળક ચંદ્રમા પૂવચળની પૃથ્વીમાં કાંઈક રતાશવાળા ધોળા રંગવાળા અંધકારના સમૂહવડે ધાતુવાળા શિખરની જાડા સ્થળની ધડમાં રમવાથી ધડ ધડ શરીરવાળો થઈ ગ્યો હોય એવો થયે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust