________________ 11. 114. સૂર્યનું ઘેલા જેવું રાતું પ્રતિબિંબ સમુદ્રમાં (પડીને) શેષનાગ રૂપી કીડા શમ્યા ઉપર રહેલા નારાયણના ઘરેણું કૈસ્તુભ (મણિ) ની લીલા ધારણ કરે છે. - જળ હાથીના ભયથી સમુદ્રમાં પ્રવેશ ન કરતા ઘેડાઓની આંખ ઉપર જાણે પડદો દેવો હોય એમ સૂર્યે પોતાને તડકારૂપી પડદો ખેંચી લીધો. 12. - લયના આંગણાના દીવારૂપ સૂર્યને વાયુએ જેમ, તેમ બ્રહ્માએ વધારી નાંખ્યો ત્યારે તેના વધરાવાથી નીકળેલી ધુમાડાની શક્યની પેઠે કાળી અંધારાની હારની હાર દેખાણું. 13. રત્નની પંક્તિના સમૂહની મદદવડે દીવાની શંકા થઈ હોય એમ આકાશમાંથી તેલના ઠામ જેવા સમુદ્રમાં પતંગ (સૂર્ય અને પતંગીય) પ. 14. - સૂર્યને વાહન ( ઘેડા ) ની ખરીથી ભંગાઈ ગએલી સમુદ્રના કાંઠાની છીપનાં સાંપડમાંથી (ઉડેલાં) કેટલાંક મોતીઓ વડે જાણે (ભરાઈ રહ્યું હોય, એમ તારાઓ વડે આકાશ તિલકવાળું થયેલું શોભે છે. 15. - પવની કોટડીની પોલમાં રહેલા કબંધ (ધડ અને પાણી) થી ભયથી ભાગી છુટેલા ભ્રમરેવડે કાળું થયેલું અંકુશ વગરનું અંધારું આ- - કાશની સીમમાં નેત્રની ગતિને ભંગ કરતું હવું. ': કાળાં રત્નોવડે જાણે જડી લીધી હોય, ઘાટા આંજણના ઢગલાવડે જાણે ચારે કેરથી રગડી દીધી હોય અને સમુદ્રના તરંગવડે જાણે ધોઈ કહાડી હોય એવી ઐક્યની શોભા અંધકારવડે થઈ રહી છે. 17. - અંધારું વીખરાઈ ગએલા વાળની લટની રચનાવડે જાણે કપાળમાં વિખરાઈ ગયું હોય, અને અંબોડાની સમૃદ્ધિવડે જાણે સૌંદર્યને પીડે થઈ ગયું હોય. 1 લોચનને વિફળ કરીને બધું ઢાંકી દેવાની બુદ્ધિ કરનારા અંધકારનું અારિત શક્તિવાળું સ્પર્શનેન્દ્રિય પ્રતિકુળપણું કરે છે. (અંધારું જોવાનું કામ અટકાવી વસ્તુનું ભાન અટકાવે છે ત્યારે સ્પર્શેન્દ્રિય સ્પર્શવડે વસ્તુનું ભાન કરાવીને તેને હરડે છે), P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust