________________ 113 સર્ગ 11 મે. ન્હાતાં બાકી રહી ગયેલી કેસરની રાતિ કાંતિવાળો રાજાની સ્ત્રીઓના (શરીર સાથે) ભટકાતાં સૂર્યનાં કિરણોનાં પટલ જાણે તેના સ્પર્શથી રતાશવાળાં 2. - પતિનીના જાણીતા કાંટાએ જાણે પગ વીંધી નાંખ્યા હોય (એમ થવાથી) સમુદ્ર કાંઠે આવવા સારૂ સૂર્ય જાણે પશ્ચિમ પર્વતની કાંધ ઉપર હડી બેઠે. સ્નેહી એવા આકાશના તળને આલિંગન કરીને પશ્ચિમ સમુદ્રના જળમાં ડુબતા એવા સૂર્યનું તેજ તારા વગરના મસૂરના ભુકા સરખું રાતે જણાવા લાગ્યું. ગયેલી કાંતિવાળો સૂર્ય જાણે રત્નની કાંતિ માગવા સારૂ (જો હેય) એમ સમુદ્રમાં પેઠે. નક્કી ઉંચા સ્થાનથી પડેલા મહેટાઓની પણ સત્તા રહેતી નથી. કમળના તંતુરૂપી ગાંઠ પાડવાના દોરાવડે જાણે કંઠને પાશ બાંધવાને ઈરછ હોય. * બરાડા પાડે છે, ચાંચના બેવનમાં રહેલી મૃણાલી (કમળતંતુ) ને ઓળખતે નથી, આળોટે છે, એ રીતે પિતાની સ્ત્રીના વિયોગરૂપી ઝેર (હડવાથી) વ્યાકુળ થએલે ચક્રવાક (શું શું નથી કરતો ? 6. * પર્વતના મસ્તક ઉપર લાંબી લાંબી ઝાડની ડાળમાં અને ઘરની ઇદ્ર આમાંથી રત્નરૂપી ઘોડે પામ્યો છે તે કદાચિત હુને પણ દેશે એવી આશાથી ઘોડા બદલવાની બુદ્ધિથી સૂર્ય સમુદ્રમાં પેઠે. 8. સૂર્ય ઉઠેલા રાગ ( રતાશ અને પ્રીતિ) વાળો પશ્ચિમ દિશારૂપી સ્ત્રીનું મુખ ચુંબે છે. પવિત્રની બિચારી શું કરી શકે? કમળરૂપી નેત્રપુટ બીડી ગઈ 9. ઘેડાઓને આકાશમાં ઠેકવાને શ્રમ મટાડવા સારૂ જાણે દારૂ પીવા સારૂ જતા હોય એમ સૂર્ય મંદિરાના ઉત્પત્તિ સ્થાન સમુદ્રમાં પેઠે. 10. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust