________________ . 87. સંગ લેવાથી તે રસને ભંગ કરવાને હેતુ થઈ પડે છે. (અતિ પ્રસંગ રસ ભંગને હેતુ થાય છે.) 1. આંજ્યા વગર કાળાં નેત્રવાળી અને કેસરના લેપ વિના પણ પીંગળા રંગવાળી કૃદરી સ્ત્રીઓ તેને નાહી રહ્યા પછી સ્વાભાવિક ઘરેણું પ્રગટી નીકળ્યું. I ,. 88. - સ્તનના લેપવાળા ચંદનવડે ધણીયાણું થયેલું જળ ધારણ કરનારું તળાવ તે જાણે સ્ત્રીઓના વિયોગથી એકદમ ફીકાશ ધારણ કરનારું થઈ ગયું હોય? 89. - એ પછી લુગડાં બદલવાથી તથા ઘરેણાં પહેરવાની ક્રિયાથી તેનું શરીર અટકાયત વગરનું છે એમ કામદેવે માની રાજા ઉપર ફરીથી ધનુષ ખેંચ્યું. - રાજાની સ્ત્રી વર્ગના કીડાનાવાળની લતા પુલના જેવા પાણીના છટાવડે શોભે છે, નહાવાથી શીતળ બની ગએલું સ્તન મંડળ કામદેવના ફુવારાના ગૃહ જેવું થયું છે. વળી (એની) સ્વાભાવિક શોભાને ખંડન કરનારાં ઘરેણાં ખસી જવાથી વિચિત્ર પ્રકારની લિપિ તેના શરીરમાં થઈ રહી છે. ' , 91. ઇતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક શ્રી બિલ્ડણદેવના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્ત કત ગુજરાતી ગદ્યમય ભાષાંતરમાં દશમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust