________________ . . તેઓનાં મુખેએ કમળની શોભા ખેંચી લઈને તેઓને દઢ રસ હીનતાને પમાડ્યાં જેથી જાણે તે ધૂળવાળા થએલા વટેમાર્ગ ભ્રમરના નિવાસપણને પામ્યાં હેય. . : - 79. - દીપી નીકળતી કાંતિવાળી તે રાણીઓની આગળ ભ્રમરના પરબના મંડપ જેવાં કમળોમાં લક્ષ્મી પરબ પાનારી જેવી શોભે છે. * 80. આ શિલા જેવાં ઘાટાં તે સ્ત્રીઓનાં નિતંબ મંડળ જ્યારે તળાવમાં પઠાં ત્યારે તેઓનાં લાવણ્ય રસના પ્રવાહના સંગથી જાણે તળાવ ઊંચા મેજ વાળું થઈ ગયું. ' ' ' ભ્રમરોએ ચાલુક્ય રૂપી વિદ્યાધરની સ્ત્રીઓના મુખરૂપી ચંદ્રમાની હારની હાર જોઈ ત્યારે બીડાઈ જવાના ભયથી નિદ્રામાં દરિદ્ર એવાં કમળમાં પણ તેઓ પેઠા નહીં. 82. - કમળની રજને સમૂહ રાજાની સ્ત્રી વર્ગના સ્વાભાવિક સાંદર્યથી તિરસ્કાર પામેલી ( કમલ) લક્ષ્મીના નિશાસા વડે જાણે કમળના ઉદરમાંથી બહાર ઉડી નીકળે હેય શું એ શોભે છે. આ 83. હાથીના કુંભ સ્થળને જીતનારાં સુંદર ભ્રકુટીવાળી સ્ત્રીનાં બે સ્તન ઉપર રાજાએ છોડેલી કરયંત્રની ધારા કામદેવનાં મુકેલાં સજેલાં બાણની સમાનતાને પામે છે, વાંકી ડોક કરી ઉભાડેલી સ્ત્રી ઉપર રાજાએ છેડેલી પાણીની ધારા કુંડળનો રત્નની અણી ઉપર પડવાથી (વખાઈ જઈ) ભૂકો થઈ ગએલી તે ત્યાં મોતીની શેભાને પામી. 85. આશ્ચર્ય છે કે રાજાના કરયંત્ર (થી છુટેલું) જળ રાણીના કુચકુંભ સ્થળમાં આળોટે છે (પણ) શક્ય સ્ત્રીઓની ક્રોધની વેલ પલ્લવિત થઈ ગઈ 86. રાજાએ એ રીતને ઉત્સવ અનુભવીને જળ ક્રીડાના હાવાને આ ગ્રહ છોડી દીધો. સ્વભાવથી સારી રમત હોય તેમાં પણ વધુ પડતે પ્ર 1. પચરીયું અથવા હથેળીમાં પાણી લઈ ઉરાડેલી શક્ય. 84. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust