________________ 108 કાઈ (સ્ત્રી) ને ઉંચી લેવા સારૂ જે ડાળને ખેંચીને રાજા તેને સેંપે છે તે તેના નિતંબના ભારથી શખ્ય સ્ત્રીઓના મનની સાથે ભાંગી પડી. 5. . કેઈ (સ્ત્રી) ને રાજાએ કાનમાં ઘરેણાં કરી આપ્યાં (તેથી તેણે) બીજી કોઈ સ્ત્રીને તૃણને ઠેકાણે પણ ગણકારી નહીં. સ્ત્રીઓને સૌભાગ્ય મદ ઉત્પન્ન કરનાર પ્રિયની મહેરબાની હજાર મદિરા જેવી છે. પર. " બધાંની આંખ બધે ઠેકાણેથી બંધ કરવાના કારણરૂપ પુલની રજ ઉછળી ત્યારે આશ્ચર્ય છે કે કામદેવ રાણીઓના અંગમાં બાણ મારવાને ફાવ્યો. 53. . . રાજાની કઈ સ્ત્રીનું લુગડું લતાગૃહમાંથી કાપ કરેલા વાંદરાએ ખેંચ્યું તેથી એ ધૂતારી દેડીને રાજાને વળગી પડી અને શોખ્ય સ્ત્રીના કોપનું પાત્ર ન થઈ તા 54. * કઈ મૃગાક્ષી નિતંબના અતિશય ભારે ડાળ ભાંગીને રાજા ઉપર પડી (તેથી) શક્ય સ્ત્રીઓ પીડા પામી. " રાજા અધીરાક્ષીના એળેલા વાળ ચંપાના ફુલની શરોથી બાંધવા લાગ્યો કે જેથી) શોક્ય સ્ત્રીઓ ક્રોધ ચિત્તમાં સ્થિર ગયે. 56. - કુંતલ રાજાની સ્ત્રીઓ પુલની રચના ઢગલા રૂપી ખડીથી શોભે છે તે જાણે કામદેવે પિતાના બાહુના પરાક્રમ રૂપી નાટકમાં નાચનારી બનાવી હોય? (નાચનારી જેમ શરીરે રંગ લગાવે છે તેમ) : 57. - તે ચાલુક્ય રાજાની સુંદર સ્ત્રીઓ ઝાઝાં ફુલનાં ઘરેણાંવાળી તે જાણે પુલરૂપી બાણોની હેતાને લીધે તેઓની ઉપર કામદેવે શસ્ત્રોને વરસાદ જાણે કેમ વરસાવ્યો હોય એવી શોભે છે.. 58. આ રાજાની સ્ત્રીઓની પછવાડે લાગેલા ભ્રમરે ગુંજારવ કરતા જાણે શૃંગારીણી સ્ત્રીઓના કુળ ગુરૂ કામદેવનાં પુલો ચોરી જઈ તેને અપરાધ કર્યો છે એમ જાણે કેમ જણાવતા હોય ? 59. . . . પુલમાંથી નીકળેલી રજ વળગી જવાથી પરસેવાથી ભીનું થઈ ગયેલું વિલાસિની સ્ત્રીઓનું સુવર્ણમય શરીર જાણે કામદેવની આંચથી જરાક પીંગળી ગયું હોય એવું શોભે છે. 60. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust