________________ 107 આ અશકે પુલ વીણતાં એક રાણીને પલ્વરૂપી હાથ (તમા) લગા ( ત્યારે) તે (પલ્લવ રૂપી હાથ) કાપી નાંખવા સારૂ કામદેવે જાણે ભ્રમરની પંક્તિને બહાને તરવાર ખેંચી. . 42. કેઈ અણસમજુને પતિયે, નિતંબ ભારે પોતે નહાતી હડી શકતી તેને ઝાડ ઉપર હડાવવા માંડી પણ ઉલટી બંને પગે ખેદ પામીને ડાળ ઉપરથી ઝાડના મૂળમાં ઉતરી આવી શકી. 43. . સ્ત્રીઓ ઉપર હડીને હલાવવા માંડી. તેથી નિતંબ ભાર વડે ભાંગી જવાને વિચાર લાવી વૃક્ષો પિતે હલકાં થઈ જવા પિતાના માથા ઉપરથી પુલના ભાર ફેંકી દે છે. પુષ્પ લઈને સ્ત્રીઓ હેઠે ઉતરી ગઈ ત્યારે ક્રીડાનાં વૃક્ષ (સ્ત્રીઓના) ભારથી પોતે ભાગ્યાં નહિ એવો જાણે ગર્વ થયો હોય તેમ ( પાછાં ) તેઓએ ઉંચાં માથાં કર્યો. - 45. - સ્ત્રીઓના પરસેવાના પાણીથી અને પુષ્પની રજથી બધે ઠેકાણે ગારો બની ગયો ત્યારે કામદેવે તેઓનાં કઠણ અને ઉચાં સ્તન મંડળમાં નિવાસ કર્યો. વેલમાંથી ખરેલા પુષ્પની રજના ઢગલા વડે નાભિ રૂપી ઘુના સ્થળપણાને પામ્યા તેથી સ્ત્રીઓને મધ્ય ભાગ કામદેવને લીલાની ગતિ માટે આંગણું રૂપ થયો. '' : રાજાની તે સ્ત્રીઓ ત્યાં પુલ વણવાને પ્રવર્તમાન થઈ ત્યારે તેનું મધ એજ જેને જીવન છે એવી ભ્રમરની પંક્તિઓએ કલબલાટ કરી મુક્યો. 48. કોક સ્ત્રી ક્રીડાને બહાને શેખની આંખ ફુલની રજથી ભરી મુકીને પ્રિયના ચુંબનનું પાત્ર થઈ. ડહાપણવાળાને શું અસાધ્ય છે ? 49. માન જેને પ્રિય છે એવી નૃપની કેઈ સ્ત્રી તેને ફળ વીણવાની ઈચછાએ સ્પર્શ કર્યો નહિ (પુલ વિણવાની તેને ઈચ્છાએ ન થઈ) (અને) અનેક સ્ત્રીઓના બાહુના મૂળનીયાંના ( આલિંગન લેતા પહેલા) નખક્ષત (નખના ઘા) તેઓ ફુલ તેડવા ઉંચે હાથ કરે છે તેથી (દેખાતા એવા તે ) જોવામાં તત્પર થઈ - 50, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust