________________ 106 પ્રસરી રહેલા પંચમસ્વરવાળું ગીત, નમતી ભ્રમરવાળું જોવું, અને ઝાંઝરને ઝણકાર એ રાણીનાં ત્રણ (વાનાં) કૈલોક્યના રાજ્યમાં કામદેવનાં હથીયાર છે. 33. છે. નિતંબ મંડળના ભારને લીધે હીંડળો જેમ જેમ ચડેડાટ કરે છે તેમ તેમ પ્રત્યંચાને શબ્દ વરતાણ વગર કામદેવ એ રાજાને ભેટે છે. 34. એ રાજાએ પ્રિયાને વિલાસનો હીંચકે હીંચકાવવા માંડ્યો (ત્યારે) સૌભાગ્ય ગુણના પ્રપંચે બધી સ્ત્રીઓને ભગાડવાનું આરંભ્ય (?) (એટલે એની નશીબદારી જેઈ બીજી બધી રાણીઓ આઘી ખસી ગઈ). 35. એ વિસ્તૃત નેત્રવાળીને હીંચકામાં હીંચકા ખાતા મુખની મિત્રાઈ કરનારી (તેના સરખી થતી) રાજાની બંને આંખને જાવું અને આવવું એમ થતાં 4 ગાઉનું ચક્કર (ભમવું) પડે છે. 36. એ પછી તે રાણ (હડાળામાંથી) ઉતરીને ક્ષણમાત્ર પ્રિયના ખેળામાં વિસામો લઈને ગતશ્રમ થઈ ત્યારે વસંતની શોભાએ લોભાવી તેથી કુલ વીણવાને ચાલી. 37. કિંતળ ભૂપાળના આંખના સનકારાથી બધે જનાને ક્રમે ક્રમે પુલ વિણવાના બંધાએલા હર્ષ સહિત કરવા લાગ્યો. પતિની મહેરબાની એ ઉત્સાહની પરિસીમા છે. આ (વસંત) ઘણાં પુષ્પવાળો છે છતાં કામદેવને પાંચજ બાણને અર્થ સારે છે. એમ એનું કંજુશપણું જાણે ધારીને હેાય એમ સ્ત્રીઓએ - તેનું સર્વસ્વ હરી લીધું. (બધાં પુલ ડી લીધાં) 39. માથે રહેલાં પુષ્પના કેતુકવડે રાજાની સ્ત્રીઓ ઉપર રહડે છે ત્યારે નિતંબના ભારે ભાંગી પડીશ એ હકથી લીલા બકુલ વૃક્ષ કંપે છે. 40. છે નમતી નમતી વેલ્ય ફુલની રજવડે રાણીની આંખ ભરી મુકે છે. ત્યાં બીજી રાજાને આલિંગન લે છે. ભાગ્ય (ની બાબત ) માં નિષેધનો માર્ગજ નથી. * 1. કીડા કરવાનું લશ્રીનું વક્ષ. 38. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust