________________ 105 , વૃક્ષાની જાતિમાં હું જાણું છું કે આ બકુલ વૃક્ષ (બેલથી) પકે અરૂચિકર છે (કેમકે ) જે વસંતમાં પણ છે મૃગાક્ષિ હારા કે ગળાની અપેક્ષા રાખે છે. | એક તરફ મહાદેવજીએ કેપ સહિત કામદેવને બાળી નાંખ્યો (ત્યાં) બીજી તરફ આ વસંત લક્ષ્મી તારી પઠે ઉત્તમ ખીલાવટ કરીને વારંવાર હજારે કામદેવને ઉત્પન્ન કરે છે. | હારા અંગરૂપી વેલનાં વિલાસરૂપી પુષ્પવડે જરૂર કામદેવ હરાઈ જાતી આંખવાળો (આંધળો) થઈ ગયો છે એમ જાણું છું (કેમકે) વસંતઋતુએ નવાં અસ્ત્રો અર્પિત કર્યો છે તે ચહડાવવાની ઈચ્છા કરે છે પણ હડાવતો નથી. - 27. મનસ્વી (પુરૂષ) નાં (પણ) મનને ભેદવામાં ડાહ્યો કામદેવ (મધુ=મધ અને વસંત તેણે) અતિ ગુણ ( ગુણ અને પ્રત્યંચા) ધારણ કરે છે ત્યાં શીલીમુખ (ભ્રમર અને બાણ) ની પંક્તિ પુષ્પમાં અને કામના ધનુષમાં દાખલ થાય છે. વસંતની શોભાવડે ગંધર્વોના સર્વસ્વમાં ( ગાયન કળામાં) ડાહી એવી તું તેના શિષ્યની પેઠે આ નરકેયેલ પ્રકાશ કરેલ પંચમ સ્વર વારંવાર લલકારે છે તે તું જે. * 29, | હે ચંદ્રમુખિ ! વસંતશ્રીવડે અને તું વડે કામદેવનું ધનુષ ધણીયાણું થાય છે. પણ કામદેવ તે એની આગળ અનંગ (અંગવોણો ) થયો છે * પણ તેને પૂર્ણ અંગવાળે તું બનાવે છે. 30 . એમ રસવાળાં સારાં વચને વડે ફરીથી કહ્યા જેવું પ્રિયાના કાનનું ઘરેણું કરીને એ ચપળ નેત્રવાળીને કુતળ રાજાએ ક્રીડાના હડાળામાં બેસારી. . . . . 31. - હીંડોળાને લીધે ઝુલતા વાળવાળું ગમ્મતને લીધે ઉંચી રહેતી ભ્રમે વાળું અને ભમેલા નેત્રકમળવાળું એ સ્ત્રીનું મુખ્ય કામદેવે બાણરૂપી ટાંકgવડે ઉખેડીને એ (રાજા) ના હૃદયમાં પેસારી દીધું. . ૩ર. 1. દારૂના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust