________________ 104 હવે. સ્નેહ ભરેલા નિરીક્ષણથી વસંતના શ્રમને અફળ કરતે રાજા રાણીને હાથ પકડીને વિચિત્ર એવી ક્રીડા કરવાની નજરબાગની સ્થળીમાં પઠે. * 18. . . .. આમતેમ ચાહપૂર્વક તે થકે કુંતળ રાજા પછી તે મૃગાક્ષી ભણી કામદેવના ધનુષના પડછંદાની બ્રાંતિ કરનારાં સ્વરવડે બોલ્યો. 19. .. હે સુંદરાંગી ! રતિના જન્મસ્થાન જે વસંત શું તારા નેત્રની મિત્રાઈ ઉત્પન્ન કરે છે ? કેમકે જેની શોભાવડે અને હારા શરીરની સમૃદ્ધિવડે મદ પામતે કામદેવ (બીજા) કશાને ગણકારતો નથી. ' ' 200 ' હે બાલે ! આ નજરબાગની સ્થળીમાં વસંતની સેનાના સમૂહને હર્ષવડે જેવાને કામદેવે પડાવ કર્યો છે તો તે સ્થળીને તું જઈને કૃતાર્થ કર. 27. . હે કામદેવની લીલાના જયની રાજધાની (રૂપ બાલે) સન્મુખ આવેલી તેને આગળથી જણાવનારો (છડીદાર, નેકી પોકારનાર) . જાણે હોય શું એમ વસંતઋતુ ભ્રમરના મધુર શબ્દવડે બોલાવી રહ્યા છે. 22. . હે મૃગાક્ષિ ! ક્રીડાના બગીચાની રંગ ભૂમિમાં નૃત્ય જેવા સારૂ તું : આવવાથી વેલરૂપી પરસ્ત્રીઓ ખરતાં પુલવડે જાણે પુલના પસલા ઉંચા ફેકતી હેય શું એમ કરે છે. 23. .. બધાં વૃક્ષોમાં અશોક (આસુપાલા) નું વૃક્ષ નશીબદાર છે કે જેને તે પગને તળીયે હણે છે.* અને જેની સાથે મૃગનયની દાસની સાથે જેમ તેમ ક્રીડા કરે છે તેને જ કામદેવ પ્રસન્ન છે. :- 24. * 1. શૃંગારમાં વર્ણવાય છે કે અશોક વૃક્ષને કન્યા પગના તળી વડે લાત મારે ત્યારે તેમાં કુલ આવે. એને માટે કુવલયાનંદમાં ઉપમેય ન્યુનવાભિધાયી વ્યતિરેક અલંકારના ઉદાહરણમાં લેક છે કે– રવે નવ'पल्लवैरहमपि श्लाघ्यैः प्रियाया गुणैरत्वा मायांति शीलीमुखाः स्मरधनुमुक्तास्तथामामपि // कांतापादतलाहति स्तवमुदेतद्वन्ममाप्यावयोः सर्व तुल्य मशोक केवलमहं धात्रा सशोकः कृतः // कामिनी पादघाते ना शोकस्य पुष्पोद्गम इति कवि प्रसिद्धिः (चंद्रिका ). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust