________________ 103 * . કામદેવે જગતનો જય કરવા સારૂ વસંતઋતુને સેનાપતિ ઠરાવ્યો. વાયે કરીને ઉછળતા ચંપાના સમૂહને બહાને દાનેશ્વરીની પેઠે સોનાને ઢગલે વરસાવે છે. છે પુપના સમૂહના ફેલાવાથી ઉત્પન્ન થએલી તેની રજવડે પીંગળી થઈ ગયેલી દિશાઓમાં સોનાનાં ઘરેણાં પહેરેલી સ્ત્રીઓનું દિવસે પણ અભિસરણ ( જારને ત્યાં જવું) થાય છે. 6 11. : ગારા જેવા મધના ઝરામાં ભરાઈ ગયેલો પગ કહાડી ન શકી તેથી ભ્રમરી રાયના જેવા શબ્દો વડે ભ્રમરને બોલાવે છે. . 12. . ભ્રમર મધે ભરેલા પુષ્પનું કાણું લેભથી પુરી દઈને રહ્યા છે (ત્યારે) બીજા ભ્રમરો (પડખેથી) બીજો માર્ગ કરીને તે (મધ) પીયે છે. મળેલું મેળવવાનો એજ માર્ગ છે.'(મળેલું ડ૫ટી મુકવાની એજ ગતિ છે). 13. - મલયાગિરિ, ચંદન વૃક્ષના સંગી સપના ઝેરની ઉનાશને લીધે અકળામણ જાણે પામ્યો હોય એમ મહટ ગુફાનાં મુખવડે કમથકી નિશાસા મુકવા લાગ્યો (ગુફામાંથી પવન નિકળવા લાગ્યા). 14. - વિગિને સમૂહ આખે દહાડે ભોયરામાં ભરાઈ રહીને બહેરાપ ને યોગ વારંવાર ઈચ્છે છે. કોયલના પંચમ સ્વરથી પીડા પામતે તે શું શું નથી કરતે. . * 15. 1. અહે કામદેવને પ્રિયમિત્ર વસંત પ્રિયથી વિખુટી પડેલી (સ્ત્રી) ઓની મતિને નાશ કરી દે છે જે તેના ઉપરાઉપર થતા આક્રંદથી કેયલના શબદમાં વૃદ્ધિ કરે છે (જેમ જેમ વિગિણી સ્ત્રીઓ વધુ વધુ આક્રંદ કરે છે તેમ તેમ કાયલ વધુ વધુ બોલે છે ). 16. કઈ ચતુર, કામદેવનાં અન્ય બાણોને માંડમાંડ કદિ ઉલ્લંઘી જાય છે (તે તે) કેયલના કંઠ યંત્રમાંથી નીકળતા પંચમ સ્વરરૂપી અસ્ત્રવડે વશ થઈ જાય છે. - F S 1 . - - - - 17, 39 1. આંહી સૂછને બદલે સુ લઈએ તે અર્થ વધારે સારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust