________________ . કેઈ મૃગાક્ષી સ્ત્રી પેશી જતા ભ્રમરને હાથ રૂપી કમળવડે આણીકાર તેણીકાર ફેંકી કહાડતી બાળપણમાં કરેલો દડે મારવાને શ્રમ (અ. ભ્યાસ) બહુ (ઠીક) માને છે. - તરૂણ સ્ત્રીએ મુખ ઉપરથી ફેંકેલે ભ્રમર તેના હસ્તકમળના પિટામાં પિશી જાય છે. ત્યાંથી કાહાડી મુકેલો (પાછા) હે ઉપર આવે છે. સ્વાર્થ પરાયણને લાજ ક્યાંથી (હાય)? ( હંસના નાદે જાણે બોલાવાતી હોય ? કૌતુકે જાણે ખેંચાવાતી હોય? એમ અરાલ નેત્રવાળી સ્ત્રીઓ ક્લેશ ટાળવા સારું ત્યાંથી લીલા સરોવરના તીર ઉપર ગઈ. સ્તને કરેલે ભાર જે જાણતી હોય તે કટિભાગે કરેલી હલકાઈ શું નથી જાણતી ? એમ જાણે તેઓનાં ચરણ કમળ ઝાંઝરના નાદવડે પૃથ્વીને કહેતાં હોય. I અધિક ઉંચાં થએલાં સ્તનયને લીધે રાજાની સ્ત્રીઓથી પૃથ્વી જોઈ શકાતી નથી. ઝાંઝરના શબ્દો વડે ખેંચાએલા હંસે પુવડે પગ મુકવાનું સ્થાન પામ્યા નહીં (?) (કચરાઈ ગયા નહીં). . તેની સાથળના ભાગે એ વનસ્થળમાં લુગડાના છેડાવડે જે પવન નાંખવા માંડ્યો તે જાણે સ્ત્રીઓના પગમાં પીડા કરનાર માર્ગને તડકો ઓછા કરવા સારૂ કેમ હોય. - નિરંતર ક્રિીડાના વીંજણનું અનુકરણ કરનારાં કાન ઉપર ઘરેણાં તરીકે, જેણે પાંદડાં ખોસ્યાં છે એવી રાજાની સ્ત્રીઓના ઉપર પરસેવાનું જળ ટકી શકતું નથી. (પાંદડારૂપી વીંજણના પવનથી પરસેવો સુકાઈ જાય છે ). 1. મુખની આગળના ભાગને ચુંબન કરનારાં એ સ્ત્રીઓનાં કુચ મંડળ જાણે શ્રમજળ શાંત થવા સારૂ બરફ જેવા દહાડા નિશ્વાસના વાયુને સેવવાને એમ કરતાં હેય શું એવાં શેભે છે. છે. 1 વાંકાં અથવા મત્ત હાથીના જેવાં નેત્રવાળી. * ( 2. મૂળમાં નિનાળા છે તે ખોટું છે. નિષ જોઈએ. - 67. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust