________________ 85, બીજે વાત કરવાને બહાને પોતાની મેળે જ વાણીમાં ડહાપણ બતાવતો પાનદાનમાંથી ખેંચી લઈને ઘણાઓને કર્પર આપે છે. 82. કોક સેનાનું આસન (ઉપર) વસ્ત્ર મુકીને ઉંચું કરીને નવયવન બતાવવા સારૂ મૂછ વગરના મુખવડે વ્યર્થ કુદી રહ્યો છે. ડોકીયાં કરે છે) 83. * એક મિજાજ સહિત પાનદાનવાળાની પીઠ ઉપર શરીર નાંખી દઈને કારણ વગર ઉભી કરેલી ભ્રમરોની લતારૂપી પતાકાવાળું હો કરે છે. 84. - કોક બગાસાને લીધે હાથ બે ખોડવાથી જેની આંગળીના ટાચકા ફુટે છે (એવી રીતે) આસન ઉપર પડીને માંડ ખસેડી શકાય એવા કામરૂપી મૂડમાં ફસી પડ્યો છે. કેક કંઠમાં પંચમ ( રાગ) ની ધન છુરી રહી છે અને વ્યર્થ મહો મલકાવે છે. કેક કેટલાંક પદ ગુંથીને ગાથાના કવિપણું પ્રકાશે છે. 86. તે પછી બંદીજનોને કલબલાટ અટકાવીને કમળ કંઠવાળી દ્વારપાળી ક્રમે કરીને એ કુમારીને બધા રાજમંડળને ઓળખાવવા લાગી. 87. - જેણે (પિતાનાં) અર્ધા માથાં કાપ્યાં ત્યાં કઠણ (માથા) માં ભટકાયાથી જેની ધાર બુઠી થઈ ગઈ હતી એવા ખગને શિવજીના બાજુ બંધ તરીકે (બાંધેલા) શેષનાગની ફણ (ઉપર) ને મણીમાં ઘસવાની ઈચ્છા રાખી હતી. - 88. અને જે ખાજવતા બાહુ મંડળ વડે દુર્મદ બનેલો છે એવા જેણે હઠથી ડાબા હાથમાં કૈલાસ પર્વતને ઉપાડીને હિમાલયને ઉખેડવાના કૌતુક માટે જમણે હાથ તરંગ ઉપર મુક્યો હતો. - એવા રાવણનાં મુખકમળ જેના બાણના ભોગનું સ્થાન થયાં હતાં તે રામના કુળમાં આ કુમાર (છે.) તે હે કુમારી ! હારા નેત્રને પ્રીતિ આપનારે થાઓ. 90. આ (રાજા) ની સાથે ટકા કરતી મયુરીથી ગાજી રહેલા સર્પના ( કાંઠાના ) વનમાં વિહાર કરીને (તેમજ ) વિલાસના ગોખમાં બીરાજીને અયોધ્યાને વખાણુય એવી કર, 91. 89. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust