________________ લય 92. તેણે કરેલે તે ઉપદેશ તે કુમારીને વિષે નીચ ઉપર કરેલા ઉપકારની પેઠે વ્યર્થ ગમે કેમકે જન્માંતરની સંચિત થએલી પ્રીતિ એમજ કયાંક પ્રગટ થાય છે. - તે પછી એ દ્વારપાળીએ આંબામાં હે લાગી રહેલી ભ્રમરીને વસંત ઋતુની શોભા જેમ નાના કર્ણિકાર (કરેણના ઝાડ) ને બતાવે તેમ બીજા. રાજાને બતાવ્યું. 93. . જેની લડાઈમાં સાહસની છાપ પડી છે તેની પ્રત્યંચાને શબ્દ ભેંયની અંદર જઇને ક્ષણમાં પાતાળના તળમાં રહેલને જેના પરાક્રમની વાત કરે છે. 94. તે એ રણમાં રુંઢીયાને નચાવત મદે અંધ થઈ ગયેલા હજારો રાજાઓએ સેવા કરવા યોગ્ય તે ચેદી રાજ છે. હે સુંદરી! તેને તું જે. એ તારી આંખને કામદેવની પતાકા રૂપ છે. - 95. તેણે એમ કહ્યું તે પણ તે રાજકુમારી એ તે વિલાસીની સામું ન જોયું એમ નહીં, પરંતુ મુખ કમળમાં રહેલું પાન થુંકી નાંખીને તિરસ્કારને માર્ગ તિરસ્કૃત કર્યો. - 96. પછી એ વ્હીલા મૃગના સરખી ચપળદષ્ટિવાળી દ્વારપાળીએ અન્ય રાજપુત્રને ઉદ્દેશીને એ માનિનીને ઉદાર વાક્યો વડે સન્મુખ આણી. 97. હે કન્યા જેની કુબડી કીર્તિ નથી એવા કાન્યકુજ, રાજાને જે, જેના દિગ્વિજયમાં પૃથ્વીની ધુળવડે સમુદ્ર સ્થળ બની જાય છે. 98. તેના તરફથી તે નીચે મુખ કરેલીએ નજર ખેચી લઈને પિતાના) કુચ રૂપી કુંભસ્થળમાં દૃષ્ટિ કરીને એ રાજાનું ઘરેણુમાં જેમ તેમ અંગમાં સ્થલત્વ જણાવ્યું. એ ઝાંઝરના ઝણકારવાળી ગતિથી સમસ્ત રાજહંસોને લેભ પમાડતી થકી કાંઈક આગળ ચાલવાને પ્રવૃત્ત થએલીને તેણે મહે મલકાવીને ફરી કહ્યું. - સુહરને વિને દઢ બેસારી દીધેલા જેના બાણની ઉત્કર્ષ રેખાની શંકા * માથા વગરનાં ધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust