________________ 72. અટક્યા વગર ફેલાતી કામદેવની ગર્જના, આ એની પધરની (સ્તન અને મેઘ) શોભા તે ગમ્મતરૂપી લીલમમણના કાંટા નિત્ય કુટતા રહેવામાં કારણરૂપ થઈ છે. 71. કાંતિવડે ચંદ્ર દરિદ્રી બની જાય છે, ઉઘડેલાં કમળોમાં તત્ત્વજ શું છે ? વિશ્વાસ રાખીને હું જાણી શકતા નથી કે એ મૃગાક્ષીએ બ્રહ્માની સંદર્યસૃષ્ટિ કેમ ચેરી લીધી ? આ (કન્યા ) મહારા વિષે વારંવાર (પિતાનાં) નેત્રની પંક્તિ, સખી પ્રત્યે કાંઈક બોલતી બોલતી મુકે છે; એ ખરેખરી પ્રીતિની વાત છે અને બહુ વખતથી ભગવાન કામદેવ પ્રસન્ન થયો છે. . 73. સખીને રમતમાં પગ મારે છે, વારંવાર હારને ખેંચીને મુકે છે. તેને કામદેવે કુંતલ રાજાના દર્શનમાં શું ન કરતી કરી (તેણે શું ન કર્યું). 74. તેને મુખરૂપી ચંદ્રમા જેવાથી ગાઢ ઉછળતો પ્રેમરૂપી સમુદ્ર જેનામાં છે એવા ત્યાં આવેલા રાજાઓની વિચિત્ર પ્રકારની ચેષ્ટાઓ થવા લાગી. 75. કેક રાજા બધાં રાજ વિભુષણમાંથી પોતાના મોતીના હારનું દેરડું બહાર ખેંચી કહાડીને છાતી વધુ બાહાર કાઢીને દેખાડવા લાગે. 76. એકે ( રાજાઓ) દેહની કાંતિને ઢાંકી દેનારે સોનાનો દોરે નિંદા સહિત ઉતારી નાંખીને મોતનો ગુચ્છ અને પતિવરાને પામવાને મને રથ છાતીએ બાંગે. 77. વળી કોઈ છુટી ગએલા માથાના મણિને તેને ઠેકાણે રાખવાની ઈચ્છાથી મુકુટમાં લીલા કરવાનું કમળ પુરની સ્ત્રીઓના હાસ્યનું પાત્ર થત એક રાજા ખુરશી ઉપર ગર્વ સહિત પગ લાંબા કરી રાખે છે, અને જમૈયાને શ્રમ બતાવવા સારૂ બે હાથ લડાવે છે. કોક રાજા પરસેવો નથી વળે તો પણ કપૂરને ભૂકે શરીરે લગાવીને બે કાનનાં કુંડળને નકામો ફેરફાર કરે છે. કેક કડાં ખડખડે એ રીતે પાનદાન રાખનારને હાથ મારીને, કામદેવે હેગેલે નખ વડે પાન ઉપર લખે છે. . P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust