________________ ટર * કામદેવની પ્રત્યંચાના કુંડાળા સરખાં બે કાનમાં વાસ કરી રહેલાં એવાં નેત્રરૂપી બાણવાળી અને જાણે કામદેવની ધમણ હોય એવી ખીલતાં પુષ્પમાં (રહેલા) ભ્રમરે યુક્ત વેણી (ચોટલે) ધારણ કરતી. 62. - લટકતી વાળની ગુછલીઓનાં માજરના સંગવડે કળિની નકલ કરતી કપાળમાં ચંદનની રેખા અને ભ્રમરરૂપી ધનુષમાં કામદેવનું કેતકીનું હથીયાર ધારણ કરતી. 63. એ ઈચ્છાવર વરવાવાળી, રેશમી વસ્ત્રની ફરકતી ચુંદડીવાળી, મૃગ નયની (ત્યાં) પ્રગટ થઈ તે જાણે ક્ષીર સાગરના સુંદર મજાની પછવાડે પ્રગટ થતી લક્ષ્મી હાય શું. હેમાચળને વલોવીને તેનાં ફેલાતાં ઇકિવડે જાણે બ્રહ્માએ રચી હોય એવી એ (કન્યા) નમેલા અંગવાળી અને સારા ભાગ્યવાળી રંગ મંડપમાં દાખલ થઈ તેથી તેણે સૈને લેભ વિસ્તારી દીધા (સને લેભ પમાડ્યા). 65. એ જરાક મીલી આંખવાળી ક્રીડાના કમળ તરફ જોઈ રહી છે તે જાણે દિપાળાને માટે દૂતકર્મ કરનારી દિશારૂપી સ્ત્રીઓને ધિક્કારતી હોય. 66. તે કુંતલ દેશના ચક્રવર્તિ કામદેવે બેધડક ખેચેલા ધનુષવડે છાતીમાં પ્રહાર કર્યો તેથી તે લટકા કરવામાં ધ્વજારૂપ એ કન્યાને જોઈને વિચાર કરવા લાગ્યો, અમૂલ્ય ખુબસુરતી ભરી રાખવાની ભૂમિ એવી આ સુંદર (સ્ત્રી) કેને લેભ ન ફેલાવી દે. જાણું છું કે કામદેવરૂપી પહેરેગીર આનામાં અવિશ્વાસુ રહી ક્ષણ (પણ) નીંદર કરતું નથી. આ (કુમારી) ગમ્મતરૂપી વૃક્ષને ફળ પ્રાપ્ત કરવાની શોભા, યોવ. નરૂપી ક્ષીર સમુદનું અમૃત, ખુબસુરતી રૂપી માણિક્યની કાંતિની છટા અને મનને કામણ કરવાની ભૂકીની મુઠી છે. 68. સંપૂર્ણ ચંદ્રોદયની હમેશની પૂર્ણિમા, ગમતના રસના પાકની પૃથ્વી અને કામદેવરૂપી રાજાને ઐક્યનું ચક્રવર્તિપણું દેવાના ફળરૂપ તપની સમૃદ્ધિ છે. 68. 70, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust