________________ 75 થઈ રહ્યું છે. રૈલોક્યને અકસ્માત તીવ્ર ઘા કરવામાં ઘાટા ઉત્સાહવાળી જેની ભુજા ખાજવે છે એ, કામદેવને જીતવાનાં શસ્ત્ર બનાવવાના કામમાં વસંત ઠીક તૈયાર થયા. - ચંદનના પવનથી શન્ય એવી મલયની પછવાડેની પૃથ્વીની ઈચ્છા રાખે છે, નજરબાગમાંથી કેયલને હાંકી કહાડવાને સખીઓનો કલબલાટ કરાવે છે અને નજરબાગની પંક્તિના સુગંધનું આચમન કરી જવાને ભ્રમરેને સ્તવે છે. સુંદર ભ્રમરોવાળી સ્ત્રી હારા વિયોગમાં જીવની રક્ષા માટે કયો ઉપાય નથી કરતી. સિંહલદ્વીપની સ્ત્રીઓના મુખના પરિચયને લીધે મોટા કપૂરની વાસવાળા મલયગિરિના પવન, દ્રવિડ દેશની સ્ત્રીઓની હીંચકાની રમતમાં ફરતા જે નિતંબ ભાગ, તેના સ્થળ પાસે જેનો વેગ શિથિલ થઈ જાય છે એવા થયા થકા સેવવાના યોગ્યપણાને પામે છે. 70. નાળીયેરીના ફળના કેતરમાં ખડખડતા પાણીને હાલક લેલક કરનારા, કાવેરી કાંઠાના તાડના ઝાડમાં ભરેલી સુરાવાળાં ઠામને ભટકાવવામાં ઉગ્ર, ખીલતી નીલી કેળના પરિચયથી ઠંડા બનેલા, અને દ્રાવિડ સ્ત્રીઓનાં કપૂરનાં જેવાં પીંગળાં લમણામાં લેવાથી જેના વેગ ચોરાઈ ગયા છે એવા આ દક્ષિણ દિશાના વાયુ વાય છે. 71. (વૃક્ષની) ડાન્યો ભ્રમરની પંક્તિરૂપ પ્રત્યંચા ચઢાવેલા કામદેવના ધનુષની લીલા ધારણ કરે છે અને પુષ્પ શું પુષ્પ ધનુષવાળા કામદેવના શૈલેયને જીતનારાં એવાં અસ્ત્રપણું નથી ધારણ કરતું. હીંચકામાં હીંચકા ખાવાની રમતમાં હાલતી સ્ત્રીમાં અસ્ત્ર ચલાવતો કામદેવ હાલમાં ડોલતા નીશાન પાડવાનો ગર્વ ધારણ કરે છે. ૭ર. ઉદમાદ કરતા ભ્રમરે પુપના મધુવડે ક્રીડા સ્થળી ગારાવાળી કરી મુકી, વૃક્ષ બધાં પુલના અતિશય ભારથી ભાંગી પડવાનો ભય બતાવવા લાગ્યાં, અને વસંતે ઉપરા ઉપર અસ્ત્રનો ખર્ચ કરવામાં કંજુસાઈ તેજાવી 1 નાયક પ્રત્યે દૂતીનાં વચન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust