________________ માનની ગાંઠ્ય છેડવા સારૂ બધે ઠેકાણે કાયલોને કહી દીધું, અને ક્રીડા કરવામાં દક્ષિણના પવનને ઉપરી ઠરાવ્યા, ત્રણ જગતમાં વિરહરૂપ વિને મટાડવામાં ઉસુક એવા કામદેવના ચક્રવર્તીપણાનો કારભારી વસંત ઋતુ અસાધ્ય કર્મ સાધવામાં તૈયાર થયો છે. ભ્રમરને કીડાનું સ્નાન કરવા લાયક પુપમાં મધુ ઉત્પન્ન થયું, કેયલના કરૂપી કોતરમાં પંચમરાગ સ્થિરપણું ભોગવે છે. એક છત્રે જગતને જય મેળવવાની ઈચ્છાવાળા કામદેવનો રૈલોક્યને જીતી શકે એવો વસંત આશ્ચર્યકારક રીતે અકસ્માત યોદ્ધો થયો. જગતના વિગિ વર્ગને દળી નાંખવામાં પ્રતિષ્ઠિત થયેલા ભ્રમરરૂપી ભાટોએ શૃંગાર રસના મિત્ર એવા વસંત ઋતુનાં જાણે બિરૂદ (વખાણ) બોલવા માંડ્યાં. ગેલેક્યના માનનો આગ્રહ ચોરી લેનારો કાલનો નાદ (થવા માંડ્યો). હવે વધારેમાં જે કામદેવ પિતાનું ખુલનું ધનુષ કંપાવે તે. ૬પ. બોલતી કેયલથી કોપાયમાન થઈને (તે અટકાવવા સારૂ) ગલોલ મારવાનું શીખે છે, ચંદનના પવનને વાયુથી ખેદ પામીને મલયમાં દાવાનળની આકાંક્ષા રાખે છે અને વળી દુષ્ટ મનવાળી થઈને કામની સાથેની વસંતની મિત્રાઈ ગેડવાનું ખળે છે. તું જ્યારે દુર્લભ થઈ પડ્યો છે ત્યારે સખી કયી કયી વાયડાઈ કરવાને નથી દેડતી. વસંત જ્યારે કામદેવને મિત્ર ( પ્રગટ) થશે ત્યારે ભ્રમસ્ત્રીને ક્રિીડામાં કોગળા કરવાને 5 ડોલરનું મધું તૈયાર થયું, દક્ષિણના પવનો શ્રમવડે કયાંઈ ક્ષણ પણ વિસામો લેતા નથી, પ્રત્યેક ક્ષણે પુલની રચના ઢગલા ભ્રમરની ક્રિીડાના પર્વત રૂપ થાય છે. તે આંહી વિરહિઓને જીવન વાની શી આશા. 67. - અગણિત પુપિવડે ચળકતી એવી ભાવની કરણીને ક્યાં વૃક્ષ નથી પામ્યાં, ભ્રમરની પંક્તિ વડે જગત્ ચળકી રહેલી તરવારની ધારમય * મૂળમાં મૈત્રી છે ત્યાં મંત્રી જોઈએ. 1 નાયક પ્રતિ દૂતીનાં વચન છે.' 2 ભાડભુંજા (ધાણી દાળીયા વિગેરે બનાવનાર) ની ભા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust