________________ શ્રીયુક્ત, સુખમય, દેવદેવીશતથી પૂર્ણ, એવા નલિનીગુભ વિમાનમાં આપ કયારે પધારશે?–૭૪૭. આવું પૂછતાં સ્વસ્થિતાચા હિતવચન કહ્યું કે હે કમાલ અમે ઘણી કવાર અવંતીમાં આવ્યા ગયા છીએ–૭૪૮. મને જે નલિની ગુલ્મની વાત તું પૂછે છે તે કેવું છે? અમે તો શાસ્ત્રદૃષ્ટિથકી સચરાચર ગેલેક્યની વાત જાણીએ છીએ–૭૪૯. * અવંતીમાં કમાલ નામે પ્રસિદ્ધ એવા હે તું એકચિત્તથી સાંભળ, હું તને નલિની ગુલ્મ નામના વિમાનની વાત કહું છું–૭૫૦. એક રજજુ પ્રમાણ સમભૂતલવાળા માળ હોય છે, તે બાર દેવક મધ્યે પ્રથમ જાણ–૭૫૧. . - ભુપિંડનું ઉચ્ચત્વ સત્તાવીસસે છે અને પાંચસે વિમાનની ત્યાં ગતિ છે–૭૫૨. ઉપરની ભેમ ત્રિદશમસ્તરવ્યાપ્ત છે ને તે બત્રીશ લક્ષ વિમાનથી પરિપૂરિત છે–૭૫૩. - ત્યાં વિમાન બે પ્રકારનાં છે અને વિશેષેકરી વિચિત્ર છે, તેમનાં નામ પુષ્પાવકીર્ણક, આલિ, ઇત્યાદિ ઘણાં છે–૭૫૪. - ત્રણ ચાર કે વૃત્ત એવા કેણથકી આવલિબધ્ધ ત્રણ જાતનાં છે, ને વિસ્તાર અને આયામથી અસંખ્ય જન વિશાલ છે–૭૫૫. પુષ્પાવકીર્ષક છે તે પૂર્વને ત્યજી રહેલાં છે, ને પંચવર્ણવાળાં હોઈ નાના પ્રકારનાં છે-૭૫૬. - તિસ્ત્રાદિક પણ જઘન્યાદિ પ્રભેદથકી ત્રણ પ્રકારનું છે. ને જઘન્યમાં પરમ સમૃદ્ધિવાળા પંચાશી પ્રાસાદ આવેલા છે–૭પ૭. - મધ્યમમાં ત્રણસે એકતાળીશ આવેલા છે અને વિમાન તેરસે રહેલાં છે–૭૫૮. ' પાંસઠ કરતાં પણ વધારે સ્વર્ગવાસીના પ્રાસાદ છે, જે મહાસમૃદ્ધિ- પૂર્ણ છે, તેમાં દેવતા વસે છે–૭૫૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust