________________ તેમ ત્રિકટુનું એ બધાંનું ઉત્તમ ચૂર્ણ મારે ઘેર છે; એમજ લાક્ષર્તિલ, નારાયણતૈિલ, કુઝકાલાનલ, કપિધ્વજ એ આદિ તૈલ, માદ્યપાનીય, કર્પર આદિમારી પાસે ઘણું છે–૭૩૨-૩૩-૩૪ - આમલાદિત, હિરણ્યગર્ભદિરસ, પીપર આદિપાક, તથા હેડાદિ ઘણાક આસવ, વટિકા, ગુટિકા, ક્ષાર, અનેક અત્યંગ, એમ અનેક ઔષધ પણ મારા ઘરમાં છે, જે જોઈએ તે, હે મુનીશ્વર, આપ લે–૭૩૫ 36 ઘણાક ઉપાશ્રય પણ ભીંતો અને પાટીયાના બનાવેલા છે, જેજે શુભ વો જગતમાં કહેવાય તેપણ હાજર છે–૭૩૭ આપના પ્રસાદથી મારા ઘરમાં કાંઈ મૂન નથી, જેની તમારે ઈચછા હોય તે સુખે લઈ લે-૭૩૮ આવું સાંભળી સ્વસ્થિતાચાર્ય શ્રાવિકાને કહ્યું કે હાલ તો અમારે ઉપાશ્રયનું જ કામ છે-૭૩૯. - પંદરસે ઇનલાંગલે યાનની ઘણીક કુટી હતી તે સારી શોભાવાળી આપી–૭૪૦. પાંચસે મુનીંદ્રના પરિવારથી સેવિત સ્વરિતાચાર્ય તેને વિષે સુખે રહ્યા–૭૪૧. સર્વે મુનીશ્વરે આવશ્યકાદિકાર્ય કરીને, સંસ્તારકી વિધિને સ્મરી પોતપોતાને સ્થાને સુઈ ગયા–૭૪ર. - ધ્યાનતત્પર એવા સ્વસ્થિતાચાર્ય નલિની ગુલ્મ નામનું અધ્યયન રાતમાં ભણવા લાગ્યા–૭૪૩. આવું ઉત્તમ અધ્યયન સાંભળીને કમાલને, જાતિસ્મરણાગે કરી, - પૂર્વભવનું સ્મરણ થયુ–૭૪૪. ' તુરત ગેખેથી હેઠે ઉતરી કમાલ આવે, અને બત્રીશ નારી સં ગથી થતા સુખને માત્ર પરાલકે તૂર જેવું માનવા લા -745. * , તે ગુરુ પાસે આવ્યો અને વંદના કરી પૂછવા લાગ્યો કે હે પ્રભુ આપ - નલિનીગુલ્મથી ક્યારે આવ્યા–૭૪૬. - સુવા વખતે શ્રાવકોને ભણ્યાને વિધિ. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust