________________ એકવાર સ્વસ્થિતાચાર્ય, સિદ્દવટની સમીપ જે હરસિદ્ધિનું મંદિર છે, ત્યાં પર્યટન કરતા આવ્યા–૭૨૦. ' ભવનક્ષેત્ર દેવીની સ્તુતિ જેવા તે કરે છે, તેવામાં ગીર્વાણ વાણી થઈ કે, આ મંદિરમાં રહેવું નહિ–૭૨૧. ભૂત, પ્રેત, મહાભૂત, પિશાચ, વ્યંતર એવાં આ પ્રેતવનમાં, મુનિને વિઘકર્તા ઘણાં છે–૭૨૨. માટે હે શ્રીપૂજય તમારે પુરમાં જઈ કોઈ સભ્યના મંદિરમાં ઉપશ્રય કરી રાત ગાળવી–૭૨૩ છે એવું સાંભળીને સ્વસ્થિતાચાર્ય તુરત પુરમાં ગયા, ને ઉજજયિનીમાં અતિ માન્ય એવા કમાલને ઘેર ગયા-૭૨૪ * ત્યાં“ધર્મલાભ” કહીને આંગણે ઉભા, એટલે તેની માતા જે બહુ વિવેકી હતી તે આ પ્રકારે બેલી–૭૨૫ - આજ મારો જન્મ સફલ થ, સર્વ શુભ મનોરથ પૂર્ણ થયા, ધન્યમાં પણ હું ધન્ય છું, કે મારે આજ સાધુનાં દર્શન થયાં–૭૨૬ મેઘ વિનાજ મહાવૃષ્ટિ થઈ, પુષ્પને ફલ થયાં,—મુનિના દર્શનથી મારૂં પૂર્વનું મહાભાગ્ય જાગ્રતું થયું–૭ર૭ - સાળ, દાળ, ઘી, દૂધ, પિળી, દહી, માડા, મેદક, મરકી, મંડ, કદંબ, લાપશી–૭૨૮ ચવાણુ, મગનું પાણી, નાગરમિશ્રિત રબા, એવાં લક્ષ્ય અને ભેજયઅન્ન હે પ્રભુ બહુ બહુ તૈયાર છે–૭૨૯ - કાંજીથી પરિશોધિત શુદ્ધ, નિર્મલ વર્ણવાળું, ઔષધથી સ્વચ્છ કરેલું, અને ચિંચાદ્રાક્ષાદિ કવાથ યુક્ત જલ પણ છે-૭૩૦ ખાંડ, શાકર, દ્રાક્ષ, જીરૂ, વરીઆળી, નાળીએર, ઈત્યાદિ ખાવાનાં - ઘરમાં ઘણું ઘણું છે–૭૩૧ મરી, પીપલી મૂલ, શુંઠ, પ્રાસક, અજમેં, તજ, તમાલપત્ર, બેર, લવંગ, * એલચી, હરડે, તેમજ ક્ષાર, હિંગ, ત્રિવિસા, એલા સમેતતાલી, લવંગ,એનું P.P. Ac. Gunratnasuri M.S. . * Jun Gun Aaradhak Trust.