________________ , ત્યાં જે દેવતા મહાસમૃદ્ધિવાળા છે, તેમને મુખ્ય ઇંદ્ર છે ને તે સર્વ તેના સેવક છે–૭૬૦. | દ્રિસાગરપ્રમાણ, ઉત્કૃષ્ટાયુ, દેહ સ્વાભાવિકરીતે સપ્તહરસ્ત ઉંચા, એવી તેમની સ્થિતિ છે–૭૬૧. તેમાં એક ધર્મરૂપ પુરુષ બીરાજે છે, તેની આસપાસ ત્રદશ પત૨ જે આવલિકાબધ્ધ અને ચતુરન્સ ચતુર્મુખ છે તે આવેલા છે–૭૬૨. સુવિશાલ, આનંદમય, ઉત્તમ ધ્વજાન્વિત, વિશ્વવિખ્યાત, એવું નલિની ગુલ્મ નામનું વિમાન છે–૭૬૩. તે વિચિત્ર છે, નાનાપ્રકારનાં રત્નના સમૂહથી બનેલું છે, નિત્ય શુભ છે, અસંખ્ય જન સુધી તેનો વિસ્તાર છે, ને તેવું જ દીધું પણ છે–૭૬૪. વિસ્કર્ભ આયામં પરિહીયં અઝિઝતરી અબાહરીય યુગવંમિણંતિ છમ્માસ જાવને તહાવિતે પારં–૭૬૫. પાવંતિ વિમાણાણું કેસિપિહ અહ વિનિ ગુણયાઈએ કમચઉર પરેય ચંડાય ગઈ ઈજાઈજા–૭૬૬. સદ્ધત્વની ભીંતોવાળા નલિની ગુલ્મ વિમાનને ચારે દિશાએ તેરણવાળા ગોખ છે-૭૬૭. ને તે મહટી પૂતળીઓથી, મત્ત વારણોથી, સાત સભાસ્થાનેથી, રાતદિવસ દીપી રહેલા છે-૭૬૮. . - સિદ્ધાંતાનુસાર તેનાં નામ આ પ્રમાણે છેઃ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત-૭૬૮. કે મહાસમૃદ્ધિમાનું દેવલેક દ્વારે દ્વારપાલ છે તું બુરુ અસ્થિમાલા અને સખ વિભાલી--૭૭૦. સુરદ્રમથી શોભતાં, તથા સુગંધવાળા ફલવાળાં બીજાં પારિજાતાદિ વૃક્ષથી પૂર્ણ, એવા ચાર ઉપવન ત્યાં આવી રહેલાં છે.-૭૭૧. . નિર્મલ જલથી પરિપૂર્ણ, એવી ચાર વાપી ત્યાં છે, તે અનુક્રમે ગંદક, અમૃતેદક, દ્રાક્ષદક, ને શતદકથી પૂર્ણ છે--૭૭૨. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust