________________ હરમસ્તકે સ્થિર રહેલી અને આકાશગામિની તથા વિષ્ણુપાદકમલેભવા, તે પવિત્ર શી રીતે થઇ ? -569 તેને કરોડો જને વંદન કરે છે, ને તે કેટિ હત્યાના પાપને હણનારી છે, તેજ હત્યાની કરનારી કે પ્રકારે થઈ ?-570 આવું કહેતાં સૂરિરાજા બોલ્યા કે, મારું હિતવચન સાંભળે ને પ્રથમ તો એમ જ સમજો કે, નદી પર્વત આદિ સર્વ દેવને બે રૂપ હેય -છે--૫૭૧ એક રસ્થાવર અને બીજું જંગમ, જે જલરૂપ તે સ્થાવર અને દેવ- રૂપ તે જંગમ-૫૭૨ * એક વખતે ગંગા પોતાના જંગમ રૂપ થકી સ્વર્ગમાં, ઘણુક દેવ લેક જયાં બેઠા છે, એવી ઈદ્રસભામાં ગઈ–૫૭૩ - ત્યાં ઈદ્ર સિંહાસને બેઠા હતા, ને મહાસમુદ્ધિમાન તેત્રીશ કાટિ : દેવતા, તથા લેકપાલાદિ સર્વ ત્યાં બિરાજમાન હતા--પ૭૪ | દશે દિક્ષાલ, હાહાદિ કિન્નર, સુરાંગના, સાત સેનાવાળા અધીશ્વર, આદિ સર્વ હતાં-૫૭૫ દૈત્યમર્દન એવા ઈદ્રદેવ આગળ વિવિધ નાટક ચટક કેતુક થતાં હતાં ને એમ તેની સેવા ચાલી રહી હતી–૫૭૬ ગંગા ત્યાં ક્ષણવાર ઉભી રહી, મનમાં અપમાન સમજીને પાછી વળી, કેમકે ઇંદ્ર આવા કાર્યમાં રોકાઈ તેનું સન્માન ન કર્યું.-૫૭૭ જે ઘેર સભાન નહિ, આસન નહિ, ભાષણ નહિ, કાર્યાદિ પૃષ્ટનહિ, ત્યાં શુભાશયવાળા સજજનો જતા નથી--પ૭૮ એમ ચિંતા કરતી નગાત્મજા જેવી પાછી વળી તેવીજ નૂપુરના ધ્વનિથી તેને ઈંદ્રના નિગમજ્ઞોએ ઓળખી–૫૭૯ * તેણે તુરત આવીને ઈદ્રને નિવેદન કર્યું કે, ગંગા અમુક કારણથી અપમાન માનીને જાય છે.-૫૮૦ 1. પૂછવા યોગ્ય 2. નગ જે હિમાલય તેની આત્મજા એટલે પુત્રી: ગંગા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust