________________ 51 - તે ઉપરથી ગભરાઈને ઈદ્ર આસનેથી ઉઠ ને તુરત પિતાની જાતને મહા અપવાદ આપતો ગંગા સમીપ જઈ પહો-૫૮૧ એક દેષ તે થાય, પણ બીજે થાય તે દશગુણ ગણાય, પરંતુ પૂજાપૂજાને વ્યતિક્રમ તે તે શતદેષથી પણ અધિક છે– 582. માટે હે સ્વામિનિ ! સદાચારચરિત્રરૂપ ! માતા ! આ પુત્ર ઉપર - કૃપા કરો અને આશિર્વાદ આપ-૫૮૩. પગે પડી, હાથે વળગી, સ્તુતિ કરી, કેટલાંક ડગલાં સાથે જઈ, જેમતેમ કરી તાણીને ગંગાને પિતાના સિંહાસન આગળ આણ-૫૮૪. - સિંહાસને તેને બેસારી, ચિત્ત સ્થિર થયું, ત્યારે ઈદ્દે પૂછયું કે, હે અંબ! તમે મારા સરખા તમારા પુત્રની ખબર લીધા વિના જ પાછાં કેમ વળતાં હતાં ? --પ૮૫. - ગંગાએ કહ્યું કે હે સુરેશ્વર મારી વાત સાંભળ, હું તને સંસાર સુખમાં નિમગ્ન દેખી ક્ષણવાર ઉભી, પણ તેં મારૂં સન્માન કર્યું નહિ, એટલે મારૂં અપમાન થયું માની હું પાછી વળી; પણ તારા પાસવાનોએ દીઠી 586-587. જે સાહા નઆવિસીઈહસીય ન પુછઈ વત્ત તેહ ઘરિ કિડુઈ જાઈ રે હીયડા નીસત્ત–૫૮૮ - વદને આનંદ નહિ, મુખે ભોજન નહિ કે ભાષણ નહિ, પૂછવાની વાતચીત નહિ, તેની પાસે જવાથી શું લાભ ? --589. જેનું વદન સાનંદ થાય, જે આસન આપે, ભાષણ કરે, કાર્યવાદ . પૂછે સાંભળે, તેની પાસે અવશ્ય જવું–૧૯૦. - માણિણિ માણ વિવરજીયાં કિ કિજઈ અમી એણ વરિવિસ પિજઈ માણસિઉં ટુપિડ મરિજ્જઈ જેણ–૧૯૧. ગંગાનું કહેલું આ સદ્વાક્ય સાંભળીને ઈદ્ર સત્ય પ્રત્યુત્તર આપવા નો આરંભ કર્યો–૫૯૨. " ' હે માતા ! તમારેજ માટે મને મહાચિંતા થઈ રહી છે કે શતકોટિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust