________________ મય કેશરવાળું થઈ રહ્યું જેમાં શ્રી પાર્શ્વનાથનું પ્રભાતસૂર્ય જેવું બિંબ પ્રકટ થયું-૫૫૮-૫૯ તે અતિ ગુણયુક્ત, સમ્ય, સમફણાયુક્ત શેષથી સેવિત, પ્રભામય, સપ્રભાવ, એવું હતું-૫૬ 0 જ્યારે સૂરિને રાજાએ પૂછયું કે જગપ્રભુ એવા આ દેવ કોણ છે? તેમનું દર્શન પૂર્વે મને કદાપિ થયું નથી, એ કોઈ નવીનજ જણાય છે ? --561 ત્યારે સિદ્ધસેને કહ્યું, હે પૃથ્વીપતિ ! સાંભળે, આ દેવ તે સર્વજ્ઞ જગદીશ્વર જે છે તેજ છે–પ૬૨ દેવાધિદેવ, દેશ, મુક્ત, મુક્તિદાતા, ચેસઠ સુરેશથી જિત, પરમેશ્વર છે–પ૬૩ ફëદીવર જેવી પીવરઘુતિને ધારણ કરતા, ભેગાશ્રિત, ઈત્યાદિ પ્રસિદ્ધ સ્તુતિને કલેક સૂરિએ કહ્યું-પ૬૪ . વાણી વગરના વાણીની આશાથી, તૃણ ખાનારાં પશુ મનુષ્યત્વની આશાથી, દરિદ્રી મહાધનની આશાથી, નઠારા શરીરવાળા ઉત્તમ પાદિ દેહની આશાથી, મત્યેક સ્વર્ગની આશાથી, દેવતા નિવાણની આશાથી, જેનું રાત્રીદિવસ ધ્યાન ધરે છે તે શ્રી પાર્શ્વનાથ જિન, તમારું રક્ષણ 'કરે-પ૫ : ' ' આ જગતપ્રભુના પાદકથી કરીને જ ગંગાએ બાળપણમાં કરેલું મહા ઘર અને મહા નિંઘ એવું પાપ નિવારણ થયું છે–પ૬૬ - એવું વચન સાંભળતાંજ કુતીર્થિક એવા બ્રાહ્મણમાણે રાજાને કહ્યું કે, આવું વચન આપે સાંભળવું યોગ્ય નથી--પ૬૭ - ત્યારે વિક્રમાર્કે કહ્યું, બ્રાહ્મદે ! ઉતાવળા શાને થાઓ છો? આપણે , એજ પૂછીએ છીએ કે, ગંગાના પાપનો શો વૃત્તાન્ત છે?—પ૬૮ ' 1. કુલ્લ એટલે ખીલેલાં ઈદીવર એટલે કમલ તેના જેવી પીવર એટલે ઘન, વિસ્તો. . ીંઘુતિ, શોભા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust