________________ 446 | વિક્રમાદિત્યના ગુણગેરવની યથાર્થ કથા સાંભળે, તેમણે જન્મથકી જ સર્વનાશ થવાને વખત આવતાં પણ સત્ત્વ ત્યાગ કર્યો નથી-૧૧ - તેમણે રાજય તયું, દેશ તો, સામંત કેશ અશ્વ પદાતિ હરિત આદિ તજયાં, રાણીઓનો સમાજ પુત્ર વૃંદને દેહ સુધાંત તજયાં, પણ સવ કદાપિ તજયું નહિ-૧૨ અવંતીમાં ચોસઠ કલાને જાણ અને વિચારથી બૃહસ્પતિ જે વિક્રમરાજા રાજય કરતો હત-૧૩ નિચિત્યાદિ કવિખ્યાત કલા તથા ઉત્તમ ધર્માદિકલા શ્રીવિમને પગલે પગલે ચાલતી હતી–૧૪ ધર્મની કલામાં મુખ્ય ભૂતદયા, પોપકાર, દાન, ક્ષમા, અનસૂયા, અભ, અને પ્રસાદ, સદા અત્થાન, નિયમપરિપાલન, જ્ઞાન, પાત્રદાન, પટુતા, અનુગ, સ્ત્રી ઉપર અવિશ્વાસ, કામરવરૂપ, શેભા, સૈભાગ્યશાલિતા, ચાતા, ગુણેકર્ષ, પ્રીતિ, પુણ્ય, લીલા, વિત્તજ્ઞાન, મોક્ષ, વિવેકરતિ, પ્રશમ, તૃષ્ણક્ષય, સંતોષ, સંગત્યાગ, શુભવાર્તા, સામ્ય, પરમ પ્રકાશ, એ બત્રીશ કલા ક્રમે કરીને સંસારનું વંચન કરી પાર ઉતરતા વિદ્યાવાનમાં હોય છે–૧૫-૧૬-૧૭-૧૮-૧૯ સાશ્ચર્ય પરિત્યાગ, પ્રિયવાદિત્વ, સબૈર્ય, અક્રોધ, પરાર્થને વૈરાગ્ય, એ પાંચ, સુખની કલા છે–૨૦ ' . . સત્સંગ, કામય, શિચ, ગુરુસેવન, સદાચાર, શ્રુતિ, યશોભિલાષ, એ સાત શીલની કલા છે–૨૧ તેજ, સત્વ, બુદ્ધિ, વ્યવસાય, નીતિ, ઇંગિતશતા, સામર્થ્ય, સુસહાય, કૃતજ્ઞતા, મંત્રરક્ષણ, ત્યાગ, જનરાગ, પ્રતિપત્તિ, મિત્રાર્જન, અનૃશંસતા, * અતંભ, આશ્રિતજનવાત્સલ્ય, એ સત્તર પ્રભુત્વની કલા છે–૨૨-૨૩ મિન, અયાંચા, અમૂલ્ય, એ ત્રણ માનકલા છે, એમ એ ચેસઠ કલા વિદગ્ધ પિતામાં રાખવી-૨૪ શક્તિવિધે ગમન, ત—ણિધિ, બિલેદય જણાતાં વૈર, આર્તની ધર્મચર્યા, દુઃખમાં ધૈર્ય, સુખમાં અનુગ, વિભવને વહેંચીને ખાવો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust