________________ 445 પદ્માવતીએ કહેલી આ કથા સાંભળીને ધારાપુરીનાથ ભેજરાજ શ્રીવિક્રમાર્કના ગુણનું સ્મરણ કરતો પોતાનાં કાર્યમાં લાગે-૧૮ . શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાર્કના સિંહાસન પ્રબંધની એકત્રીશમી કથા થઈ.-૨૦ ઇતિ સિંહાસનબ્રાઝિશિકાની એકત્રીશમી કથા વળી ભોજરાજાએ શુભસામગ્રી કરાવી ધારાવાસી લેકમાત્રને ભેગા કર્યા-૨ અનંત પેરનિવાસીઓને ઉત્તમ શગારથી શોભાવી સભામાં બેસાર્યા.-૨ વાદીશ્વર, મહામંત્રી, સામંત, મંડલેશ્વર, તે સર્વે રાજાની આજ્ઞાથી સભામાં આવ્યા-3 રાજા પોતે પણ ઉત્તમ શૃંગાર કરી નૃસિમેત સિંહાસન પાસે આ -4 જે પિતે સિંહાસન ઉપર બેસવા જાય છે કે સિંહાસન ઉપરની પદ્મિની નામની પૂતળી બેલી -5 તે છેલી પૂતળી સુંદર રૂપવાળી, શોભાયમાન, ભવ્ય, અતિ ચતુર હતી, તેણે કહ્યું, હે ભેજરાજ ભૂમીભૂત! અત્ર બેસવું ઉચિત નથી-૬ અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા આ ઉત્તમ સિંહાસને તો વિક્રમનરેંદ્રજ બેસતા-૭ શિાતા ગુણે કરીને તમે વિક્રમાર્ક સરખા થાઓ તો સુખે આ આસને બેસે-૮ ભોજરાજાએ પૂતળીનું આવું વચન સાંભળી વિનતિ કરી કે હે ભદ્રે ! વિક્રમરાજા કેવા હતા તેની કથા કહે–૮ એમ સાંભળી પદ્મિનીએ કહ્યું ભોજરાજ ! મહીપતિ ! વિક્રમના જે કઈ થયું નથી કે થનાર નથી–૧૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust