________________ - એમ કહ્યું ત્યારે સિદ્ધસેને ક્લિષ્ટ વચન પૂછ્યું કે બેનાતટમાં કાકાકૃતિ કેટલા છે–૪૨૧ તે ઉપરથી માણિક્ય નામના પેલા શિષ્ય બ્રાહ્મણને ફુટ કહ્યું કે તમે, તમારા જાતિના અત્ર કેટલા છે એમ પૂછ્યું-૪૨૨ - કાક, ઘુવડ, ધાન, બ્રાહ્મણ, એ બધાં એક જાતનાં કહેવાય છે, એટલે તમે તમારા સ્વજાતિ ક્યાં વસે છે તે પૂછયું તે કહું છું, સાંભળો–૪ર૩ સહી સહસ્સા કાગ ઈહ છિન્ના ઉપરિ વસંતિ ' જહ ઉણુ ચુણિ ગયા અહ અહીયા પાહણ આયા-૪૨૪ આવું યુક્તિયુક્ત વચન સાંભળીને ગામના લોકોએ કાખલીઓ ફૂટવા માંડી કે આ શિષ્ય બ્રાહ્મણને જી-૪૨૫ . વળી બ્રાહ્મણબાલક! હું તને કાંઈ પૂછું? ત્યારે બાલકે કહ્યું પૂછે, પણ તે પુર્વે વિશિષ્ટ વાણું વાળો શિષ્ય બોલ્ય-૪ર૬ એગ કાઉ દુહા જાઉ એ ચિઈ એગો મારીઉ . મુએણ જીવતો મારીઉ ભણુ ભણ માણવક કેણ હેતુના–૪૨૭ આ સિદ્ધસેનદિવાકર કંઈ પણ સમજ નહિ, તેથી પૂછવા લાગ્યું કે, હે શિષ્ય તારા વચનનો શું અર્થ છે તે કહે-૪૨૮ - હે વિપ્ર! એ ગાથાને અર્થ સાંભળ. કાયાને વિષે જે જલસંજ્ઞક છે, તે ' ઉષ્ણ કર્યો તે મુ, એમ શીતને ઉષ્ણ માર્યો.-૪૨૯ " એમ કહી શિષ્ય તુરત ગુરુ પાસે ગયો તે સિદ્ધસેન પણ અતિગર્વથી તેની પાછળ ગયે-૪૩૦ - ત્યાં વૃદ્ધાવાદીંદ્રને સિદ્ધસેને એ પ્રકારે કહ્યું કે મારી સાથે વાદ કરે અને હાથ હલાવી રહ્યા છો તે સ્થિર થાઓ.-૪૩૧ - ત્યારે સિદ્ધસેનને વૃદ્ધ વાદીએ હિતવચન કહ્યું કે, અત્ર કેઈ સભ્ય નથી તેમ કોઈ સભેશ નથી–૪૩૨ . ત્યારે સિદ્ધસેને કહ્યું કે, આ ગોવાળીઆ છે તેજ સભાસદ છે, એ વાત વૃદ્ધવાદીએ માન્ય કરી-૪૩૩ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust