________________ ( 38 મૂર્ખના સરદાર એવા સર્વ ગવાળીઆને બેલાવી, ને તેમને સભ્ય બનાવીને પ્રતિજ્ઞા કરી-૪૩૪ ખરની પેઠે ખુબ આરડીને દિવાકર બેઠે, ને પૂછવા લાગે કે જુઓ હું કે વક્તા છું? ત્યારે ગોવાળીઆએ કહ્યું કે કાંઈ નહિ-૪૩૫ ત્યારે વૃધ્ધવાદી ગોવાળીઆને પૂછયું કે તમે હંડા લઈને ખુંદણું ખુદવાનું જાણો છો? ત્યારે તેમણે કહ્યું કે અમે હંબેડા અને તે સાથેનું વાધ બધું જાણીએ છીએ, તેમ થાપાકુંડું પણ જાણીએછી એ, ઢીક, કુંડું, તાલ, બકરી, કૂદકા, બધું જાણીએ છીએ.-૪૩૬-૪૩૭ ત્યારે વૃદ્ધે કહ્યું કે, હું જે તાલથી તમારા આગળ ફુદડી ફરૂં તેને સ્વરે જાણીને તમારે તાલ વગાડવી–૪૩૯ ગેવાળીઆ કુંડે પડ્યા ને વચ્ચે વૃદ્ધવાદિરાજ, હાથમાં ધર્મધ્વજ , ઝાલી તથા કેડે કલ્પ બાંધી, રહ્યો-૪૩૯ - વામન અને વૃદ્ધરૂપ એ એ નટ બને, ને પેલા મૂર્ખ લેકને હાસ્ય થાય તેવું બહુ પ્રકારે હંબેડા લઇ નાચવા લાગે-૪૪૦ નવિ મારઈ નવિ ચોરીઈ પરદા રાગમણ નિવારીઈ થવા થવું દાઈઈ ઇમ સરગ મટા મટ જાઈઈ-૪૪૧. એમ કહીને વૃદ્ધવાદીએ ફુદડી ખાધી ને ગોવાળીઆએ બકરતાલ વગાડવા માંડી.-૪૪૨ વચન નવ કીજઈ કહીતણું, એહ વાત સાચી ભણું કીજઈ જીવદયાનું જતન,સાવકુલિચિંતામણિ રતન–૪૪3 વળી વૃદ્ધવાદીએ ઘણીક ફુદડીઓ ખાધી ને ગોવાળી આબહુ હેરખે ચઢી બકરી વાદ્ય વગાડવા લાગ્યા-૪૪૪ હડ હેડાવ નવી કજઈ ઘણુ મરમ બોલુ તુહ્મિ કહીતણુ કુડી સાખી મ દેયે આલ એ તુર્ભ ધમ્મ કહુગોવાલ-૪૪૫ બધાએ વાહ, વાહ, રંગ, રંગ, એમ કહેવા લાગ્યા ને બોલ્યા કે હે વૃદ્ધવળી કાંઇ વિનેદવાક્ય બોલે-૪૪૬. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust