________________ વૃદ્ધવાદી તે વખતે શરીરચિંતાર્થે જંગલ જવા બહાર ગયો હત–૪૦૮. માણિક્ય નામનો શિષ્ય પાણીનું ટિપ્પન ભરીને સાથે જતો હતો, તે સિદ્ધસેને તેને દીઠે-૪૦૯. . આ શ્વેતાંબર અમારા વાદરણાંગણમાં શું બોલી શકનારો છે, એટલે એનું આ રીતનું નાશી જવું યોગ્ય જ છે-૪૧૦. . . આ મલિન મ્લેચ્છરૂપ, વર્ણસંકર માતંગ, સામો મળે, એજ અપશકુન થ; કેમ કે શૂદ્ર એવા શ્વેતાંબરો બહુ અધમ છે–૪૧૧. જયાં આવા મલિન શૂદ્રો ધમપદેશક થયા છે ત્યાં તેમને માથે વિજળી કાં ન પડી તેમને કાગડા કાં ન ખાઈ ગયા!-૪૧૨. આમ ગરાશિના ભારથી ભરાતો, એવાં વચન બોલતે શિષ્યની પાસે આવે–૪૧૩. પૂછયું કે તું કોણ છે? તેણે ઉત્તર આપ્યું કે દેવ છું. ત્યારે કહે કે દેવ કેણ? તો કહે હું. વળી પૂછયું હુ કોણ? તો કહે હું પોતે. પૂછયું કે પોતે કોણ? તું તો એક જ જણાય છે–૪૧૪. એમ ઉકિત, યુક્તિ અને વક્રેડિતથી શિષ્ય ઉત્તર આપ્યા, ત્યારે તે શિષ્યને વળી સિદ્ધગદિવાકરે કહ્યું-૪૧૫. ' હે વિદ્વા! કોનો પુત્ર છે? તેણે કહ્યું કે હું સર્વજ્ઞપુત્ર છું. હું કે પુત્ર છું તે જાણે છે? તો કહે કે કોઈ ભસનારા છે, એમ જણાય છે–૪૧૬. પિતાનો વધ કરવા સૂધી જેને કોપ, એજ જેનું ભાન, શવાદિ જેમના યજમાન, માયા તે કુલીનતા, અતિલોભ ને પ્રેતાન્ન ખાતાં પણ ભા નહિ; અહો! નરકવાસ થાય તે બહેતર, પણ બ્રાહ્મણના કુલમાં જન્મ સારા નહિ; મોટું કેવલ મુણું સારું પણ વેદથી ભ્રષ્ટ થયું સારૂં નહિ-૪૧૭-૪૧૮. - ત્યારે સિદ્ધસેને શિષ્યને વળી કહ્યું કે, જો તું સર્વજ્ઞપુત્ર હોય તો હું - પૂછું તેનું ઉત્તર આપ–૪૧૯. ત્યારે પેલા દક્ષ શિષ્ય કહ્યું કે હું સર્વ જાણું છું, અર્થ અને પરમાર્થે સર્વ સમજું છું-૪૨૦. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust