________________ 34 : શમથકી કરીને સુકૃતી એવા સજજન પ્રસન્ન થાય છે, અને શેઠ એ જે પર તે હઠકર્મથી પાદાગે નમે છે, સર્ષ પય પીએ છે ને કેવલ વિષ એકરે છે, પણ મહાષધિબલે કરીને યમદંડ તુલ્ય થઈ રહે છે–૩૭૧. એમ નક્કી કરી, શવને લઈ ગીની પાસે ગયો; એટલે યેગી સામે આવતે હતો તેને પેલા શ કુંડમાં પાડી નાખે-૩૭૨. મંત્રસાધનના યુગથી સુવર્ણપુરુષ થઈ રહ્ય, કેમકે મણિ, મંત્ર ને ઔષધિ, તેનો પ્રભાવ અતિ અતર્કત છે.-૩૭૩. * સુવર્ણાધિષ્ઠાતા દેવ રાજા આગળ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યું કે, હે રાજેક તું મને લઈ જા, ને મારું મસ્તક કદાપિ છેદતો નહિ-૩૭૪. સુવર્ણપુરુષને લઈને, પ્રભાતસમયે, મહામહેત્સવ પૂર્વક રાજા પુરમાં પેઠે-૩૭૫. , એ પ્રકારે વિક્રમ રાજાનું રાજ્ય સર્વત્ર ચાલી રહ્યું છે ત્યાં કોઈપણ કામે દરિ-ઘ કે દીનતા કે દુઃખ કશું રહેલું નથી–૧૭૬. - એવામાં વિદ્યાધરગચ્છને વિષે પાદલિપ્ત એ ગણધરયતિ વિચરણ વિલાએ પંચતીર્થને નમસ્કાર કરતો હ–૩૭૭. - ચરણેકના લેપથી, ને ગુરુના મુખેથી, નાગાર્જુન યોગીએ આકાશગમનની વિદ્યા પ્રાપ્ત કરી–૩૭૮. નાગાર્જુને સુવર્ણરસથી ભરીને કેટલાક કુંપા પાલિતાચાર્ય પાસે કેકલ્યા-૩૭૯. * તે રસને કાઢીધૂળમાં ઢાળી નાખી ને મૂત્રથી ભરી પાછા મોકલ્યા તો તે જોઈ નાગાર્જુનને ચમત્કાર લાગ્ય–૩૮૦. " નાગાર્જુને તે મૂત્ર પર્વતના પથ્થર ઉપર રેડયું, તો અગ્નિસંગથી તે શિલાતલ સુવર્ણ મય થઈ રહ્યું–૩૮૧. તેણે કન્યકુબ્બના મુસંજ નામના ભૂપતિને ધર્મમાર્ગ સમજાવીને જૈનધર્મમાં આe-૩૮૨. P.P. Ac. Gunratnasuri M.S. "Jun Gun Aaradhak Toust