________________ 33 * હે રાજન મેં શુભ મંત્રની સાધનાને આરંભ કર્યો છે, તેને ઉત્તરસાધક તું બત્રીશ લક્ષણો છે માટે તું થા–૩૫૮. રાજાએ ચગીની વાત સ્વીકારી, એટલે ગી રાજાને લઈને રાત્રીએ વનમાં ગયે-૩૫૯. ત્યાં અગ્નિકુંડ આદિ સામગ્રી તૈયાર કરી યોગી છે કે, વૃક્ષની શાખાએ જે શવ બાંધેલું દેખાય છે તે સત્વર લાવ–૩૬૦. હાથમાં ચમકતી તીક્ષ્ણ તરવાર લઈને વિક્રમ, વેતાલ જેમાં ભરાયો છે એવા પેલા શવ પાસે ગયે, ને તેને છેડયું-૩૬૧. . - રાજાનું કણ જાણને પચીશ કથાઓથી, વશ થયેલા એવા, તાલે રાત્રી ગાળી નંખાવી–૩૬૨. - ગ્રંથના વિસ્તારના ભયથી વેતાલે કહેલી જે પચીશી તે કહી નથી-૩૬૩. * પછી રાજા આગળ પ્રત્યક્ષ થઈ તેણે કહ્યું કે, આ યોગી અતિ માયાવી છે તે તને તુરત હણવાનો છે-૩૬૪. એ કર છે, તેથી તારા જેવો સુવર્ણપુરુષ બનાવવા માટે (હણશે) તેથી તેને વિશ્વાસ ન કરતે, ને ચાલ્યો જા–૩૬૫. એવા માયાવી અને ક્રૂરના ઉપર વિશ્વાસ ન કર, કેમકે દૂધ પીનારને પણ દુર્જનરૂપ સર્પ ડડ્યા વિના નથી રહેત–૩૬૬. ગ્રંથવૃદ્ધિના ભયથી અત્રે જે જરૂરનાં છે તેટલાં વચન મેં કહી બતાવ્યાં, બાકીની વાર્તા વેતાલપચીશીમાં વિદ્વાનોએ જેવી–૩૬૭. અતિ વિસ્મય પામી વિક્રમે મનમાં વિચાર કર્યા કે ગીશ્વર જે સુ વર્ણપુરુષ બનાવે તે તે જે-૩૬૮. ' મૂઢ લેકે એક જન્મને માટે જે પાપ કરે છે, તે તેમને સહસ્ત્ર જ માંતર પયંત દુઃખ આપે છે–૩૬૯. 1 અહો ! શું જીવનું શઠપણું છે! મને એ શું કરનાર છે, જે વખત હશે તેમ લાગ જોઈને હું જ યોગીની યુક્તિ કરી દઈશ–૩૭૦. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust