________________ 5 - 35 પાલિતાચાર્યની પરંપરામાં રકંદિલાચાર્ય નામને ગણધર થે, જે ઘણીક ઉત્તમ વિદ્યામાં પ્રવીણ હત–૩૮૩. - તે વિહાર કરતે કરતે એકવાર નાતટપુરમાં આવ્યું, ને ત્યાં તે ગણધરે એક વૃદ્ધને દીક્ષા આપી–૨૮૪. - તે વૃદ્ધ મહાકોલાહલ કરતો પિતાના પક્ષનાં સૂત્રાદિ બેલતો હતો, તે ઉપરથી રાજાએ મશ્કરી કરી કે હે મુનીશ્વર! આટલે વર્ષે હવે ભણવાથી શું મુશલને પુષ્પ આવનારાં છે?—૩૮૫-૩૮૬. આવું મશ્કરીનું વચન સાંભળીને, બાઝેવી જે તે વખતે આકાશે જતી હતી તે તેની અતિ ભક્તિ જોઈને, તુરત તેના મુખમાં ઉતરી–૩૮૭ પુવાંગગત જે વિદ્યા તે પૂજ્યસ્ત હોય તેવી તેના મુખમાંથી નીકળવા લાગી, ને વૃદ્ધપણાથી શબ્દમાં જે વિકાર થતો હતો તે જતો રહ્યું-૩૮૮. - પછી ગુરુની આજ્ઞાથી તે, કહેલી વાતને ખરી કરવા, કોઈના ઘરમાં પાણી લેવા ગયે-૩૮૯. શુદ્ધ પાણી લેઇને, તે ઉત્તમ વિધા જાણનારે, બારણું આગળ એક સુશલ પડયું હતું ત્યાં એક ક્ષણ ઉ–૩૯ 0. - ખેરનું મુશલ દેખીને તે ઉપર, સર્વ કલા જાણનાર એવા તથા સરસ્વતીના પ્રસાદના પાત્ર, તેણે જલ છાંટયું–૩૯૧. ને કહ્યું કે, હે ભારતિ! તારા પ્રસાદથી જો અમ જેવા પણ વિદ્વાન થઈ જાય છે, તો આ મુશલને પણ પુષ્પ આવજે-૩૯૨. - તેજ સમયે વાણીના પ્રભાવથી પેલા મુશલને પત્ર પુષ્પ ફલ પ્રાપ્ત થયાં, અને સર્વ કે તેથી વિસ્મય પામી ગયા–૩૯૩. મગની શીંગ શકયષ્ટિપ્રમાણ થઈ, વન્તિ શીત થયો, વાયુ હાલતો અટ ! જેવું જેને રુચે તેવું થઈ જાય છે, ને આ વૃદ્ધવાદી કાંઈ બોલતો નથી, અ! આ શું છે!–૩૯૪. . તે સમયે તે મુનિના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ, ને એવા ક્ષમાયુક્ત મુનીથરની રાજાએ પણ ક્ષમા યાચી-૩૯૫. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust