SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ 386. દેવગિરી ગરુડાસના, મેધવર્ણ, રક્તવસ્સા છે, દેવાલી નીલવસ્રા, શ્યામા, મયૂરવાહના, છે–૪૬ રકતાદિકા, મટકી, નટ્ટા, ડુબી, મહારી, સિંધુમહારી, એ છે નટરાગની રાગિણીઓ છે-૪૭ - રકતાદિકા રક્તસ્રા, રક્તા, શંબરાસના છે, મટકી નીલવસના, મૈર, કુષ્પટવાહિની, છે–૪૮ - મલ્હારી નીલવર્ણ, રક્તવાસના, કપોતવાહના છે, સિંધુ મહારી ગરી, પીતવસના, જગાસન, છે–પ૦ ષ, ઝષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ, એ સાત સ્વર છે– 51 એ સાતનાં વાહન ક્રમે કરીને ખર, વૃષભ, ગ, ફ્રેંચ, પિક, હસ્તી અને મયૂર, જાણવા–પર મંદ્ર ગ્રામસ્થ જે વર તે શ્વેતવર્ણાક્ષર, મધ્યમાં તે પીતવર્ણ, ને તાર તે રક્તવર્ણ-૫૩ - બધા, લાલા, સમાધાના, પૂરિણી, પરાજિતા, વિગલિતા, સંયમિની, મુદ્રા, બલમિતાક્ષરા, દ્રવિતા, મંગલા, રામા, સુદૃતા, જયશેખરા, રમણી, શેભના, નાદા, શશશિરવા, મૂઈના, નાતિકશકી, ચંદ્રા, એ એકવીશ મૂછના જાણવી ને તે ક્રમે કરીને ઉપવિષ્ટ તથા ઉર્થ સમજવી–૫૪-૫૫-૫૬ નંદા, અનિષ્કલા, ગૂઢા, સકલા, મધૂરા, કામાંગા, મંથરા, શ્યામા, તારા, ચંદ્રા, શુભા, શ્રુતિ, અસંપૂર્ણ, વરાપૂર્ણ, રંજિકા, કૃત્તિકા, અપરા, પ્રસન્ના, મદના, રામા, બાલા, મધુમતી, એ બાવીશ શ્રુતિ છે; પ્રત્યેક વરનાં તાન પણ સાત સાત છે–પ૭–૫૮–૫૯ સ્વષ્ટકૃત, બહુવર્ણ, ગોસવ, મહાવ્રત, વિશ્વાજિત, બ્રહ્મયજ્ઞ, ને સાતમે પ્રાજાપત્ય-૬૦ આ સાત તાન ગષભનાં ઉર્ધ્વગત છે, ને ચાતુર્માસ્ય, વસુસ્થાય, શસ્ત્ર, કાષ્ટક, સુત્રામણિ, ચિત્રાંગ, ઉદિદ, એ સાત તાન છે તે મધ્યમ વરથકી જાણવાં-૬૧-૬૨ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy