________________ 385 વર્ણ છે, રક્તવસના છે, ગજાસન છે -32 રામગ્રી મેઘવર્ણ છે, શ્વેતવસ્ત્રા છે, બકાસના છે, પઢમંજરી કૃષ્ણવસ્ત્રા છે, હંસયાના છે, ને સ્વર્ણવર્ણ છે–૩૩ ગુડગિરી ગરુડાસના, સ્વર્ણવર્ણ, કૃષ્ણવન્ના છે, દેવશાખા પીતવસ્ત્રા, શુકાસના ને શુકવણ, છે-૩૪ વેલાવલી, સામેરી, ભૈરવી, ગૂર્જરી, કર્ણાટકી, રક્તસા, એટલી ભૈરવની રાગિણીઓ છે–૩૨ વેલાવલી રકતવસ્ત્રા, ગૌરાંગ, વૃષવાહિની છે, ને સામેરી હંસયાના, પીતવસ્ત્રા, ને રક્તાંગી છે–૩૬ ભૈરવી શુકવાહના, નીલાં શુકા, રક્તવર્ણ, છે; ગુર્જરી ગેરવર્ણ પીતવસ્ત્રા, મેષવાહના, છે–૩૭ કર્ણાટી હસ્તિવાહના, નીલાગી, છે; રક્તહંસા ગરુડગામિની છે–૩૮ ત્રિગુણા, ખંભાવતી, આનેરી, કકુભા, વૈરાડી, સામેરી, એ પંચમથી થયેલી છે-૩૯ ત્રિગુણા મહિષવાહના, શ્યામવર્ણ શ્યામવગ્ના છે, સ્તંભતીર્થો (ખંભાવતી)પીતવસ્ત્રા, રક્તાંગી, સર્પવાહના, છે–૪૦ આનેરી નીલાંબરા, ગૌરવણ, મયૂરવાહના છે, કકુભા રક્તવર્ણ, રક્તવસના, બકવાહના, છે-૪૧ વેરાડી ભિન્નવર્ણવાળી છે, કૃષ્ણવર્લ્સા છે, નરવાહના છે, સામેરી શ્વેતવર્ણ, નીલવસ્રા, મૃગવાહના, છે–૪૨ બંગાલી, મધુરા, કામદા, ઉષસાટિકા, દેવગિરિ, દવાલી, એટલી મેઘરાગથી થઈ છે–૪૩ બંગાલી ગૈરાંગા, પીતવસના, ખગામિની છે, મધુરા પીતવસ્ત્રા, નીલગી, છે–૪૪ કામદા નીલાબરા, ગરદેહા, ચવાના છે, ઉષસાટિકા ગેરગી, પિતવસના, હંસગમના, છે-૪૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust