________________ 684 ત્યાં શ્રીષભદેવનું મહામહેન્સવથી ને બહુભકિતથી રાત્રે કર્યું-૨૦ લુંછી, ચંદન ચર્ચા, ઉત્તમ કુસુમથી પૂજા કરી, આઠ માંગલ્યદીપ મૂકી, વિધિપૂર્વક પિતે આરાત્રિક કર્યું -21 રત્નસ્તૂપોપરિ સહસ્ત્રદીપ પ્રકટાવી દિશાધિપે મહામંગલ પ્રવેતૈય્-૨૨ મંડપમાં આવી તે રંગસ્થાનમાં બેઠા, ને જિનની આગળ ભાવનાયુત નાટક કરાવવા માંડયું -23 સિદ્ધ, કિંનર, ગંધર્વ, આદિ સર્વેએ સુંદર સ્વરથી તાલ, મૂછના, ગ્રામ, શ્રુતિ આદિ સમેત ગાન આરંભ્ય-૪ - સવર્ણ, સાયુધ, સવાહન, સર્વે, શક્રની આજ્ઞાથી, બહુભાવપૂર્વક જિનમંદિરમાં આવ્યા-૨૫ શ્રીરાગ, વસંત, ભૈરવ, પંચમ, મેઘ ને નટ એ છ રાગ જાણવા --26 , ગેડી, કેલાહલા, અપ્રાલી, દ્રવિડી, માલવ, શિકી, એ છ શ્રીરાગની રાગિણુઓ છે–૨૭ ગેડી, પિતવસ્ત્રા, ગરાંગી, ગરુડાસના, કેલાહલા રક્તસ્રા, ગરા, શુકવાહના છે–૨૮ ધૂમ્રાજા કૃષ્ણવસ્ત્રા, સૂકરવાહના, દ્રવિડી રક્તવસ્ત્રા, ને ભસ્યવાહનાતથા હેમાભા છે–૨૯ માલવા અને કૌશિકી, ગૌરા, કૌંચવાહના, રક્તસ્રા, ને રક્તવર્ણ છે–૩૦ આંદલા, કૌશકી, રામગ્રી, પઢમંજરી, ગુડગિરી, દેવશાખા, એ વસંતની રાગિણીઓ છે–૩૧ અદિલા નીલવસ્યા છે, તવણી છે, સાલૂરવાહના છે; કશકી સુવણે 1. આ છનામ બરાબર નથી. ભૈરવ, માલકોષ, હિોલ, દીપક, શ્રી, ને મેવ, એમ છ સમજવામાં આવે છે. બીજા પણ છે જે વિભાગ આપ્યા છે તે સુપ્રસિદ્ધ વિભાગથી જુદા જણાય છે.-- P.P. Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust