________________ 378 હે ભૂપાલ! જલસ્થાન માત્ર જલહીન થશે, સરોવર, નદી, ફૂપ, સર્વે, . માત્ર સમુદ્ર વિના, સૂકાઈ જશે.-૬૫ કલ્પદ્રુમ વિના પુષ્પ વૃક્ષ વન આદિ સર્વ સૂકાં થઈ ખાક થઈ જશે--૬૬ પાણી તો સમુદ્રમાં, નેત્રમાં, મહીરાવણવાહકમાં, રહેશે, મેઘ વિના- . 'ના લેકમાં બીજે કહીં નહિ મળે-૬૭ વર્ષદ વિના આખું જગત પ્રલય થઈ જશે, ને જલ ધાન્ય તથા તૃણ વિના દેશમાત્ર નાશ પામશે-૬૮ ત્યારે વિક્રમે કહ્યું હે જાતિવૈદ્રર ! આતો મારું રાજય છે, તેમાં બાર વર્ષનું દુર્લક્ષ કેવું ? -69 નીતિલંઘન, કે લેકમાં અનીતિની પ્રરૂપણા, મહર્ષિઓને સંતાપ, એવું કાંઈ છે નહિ, તે દુર્લક્ષ કયાંથી ? --70 કહી પણ પ્રજાપીડન નથી, ખેટી રીતે કરસંગ્રહ થતો નથી, પુણ્ય ભંગ નથી, તપસ્વીની નિંદા નથી--૭૧ અકૃત્યકરણ, શીલભંગ, તે પણ કહીં નથી, કે જ્ઞાતિકલહ કે ગોત્ર, ઘાત કે વિશ્વાસપાત પણ નથી-૭૨ - અસત્યભાષણ, ફટાક્ષી, અગમ્યગમન, ગુર્દેવપૂજન વિઘાત, તે પણ નથી- 93 . * નર્મભાષણ, કરણ, જીવ મારણ, ગર્ભપાત, વૃત્તિભંગ, દવ સળગાવવા. તે પણ નથી:- 74 અભક્ષ્યભક્ષણ, સામ્યનું વચન, ક્રરનું પિષણ, એવું કશું નથી, તો મારા દેશમાં આવું મહાકણ કેમ આવે ? --છપ * આવું વચન સાંભળી જયોતિધાવિશારદે રાજાને કહ્યું નૃપેશ ! આ . - અરિષ્ટ દેશ જ નથી-૭૬ . . ; * * * ' હે નરનાયક! આતે ચહગથી છે એમ મને જણાય છે, અવશ્ય ભાવિ ભાવને કશે ઉપાય નથી.- 770 P.P. Ac. Gunratnasuri M.S, Jun Gun Aaradhak Trust