________________ 377 - મેષાદિ ચાર અને ધન તથા મકર તે ક્ષપાલ, મિથુન છે તે પૃષ્ઠબલ, અને મીન ઉભયબલ છે--૫૦ એક, આઠ, પાંચ, પાંચ, આઠ, સાત, નવ, આઠ, આઠ, બે, છ, પાંચ, શૂન્ય, ને આઠ એ પ્રમાણે રાશિના લિમ જાણવા--૧૧ સંક્રાંતિના ભોગનું પ્રમાણ 1800 લિપ્ત જાણવું, ને તે દક્ષિણ અને ઉત્તર અયનના પ્રમાણમાં સે વધે કે ઘટે એમ સમજવું-પર મેષના 345, વૃષભના 136, મિથુનના 305, કરકના 341, સિંહના 342, કન્યાના 331, અને બીજી છ રાશિના એથી ઉલટે ક્રમે એમ ગૂર્જર મંડલમાં રાશિના અંશ જાણવા-પ૩ .. ગ્રહ, લગ્ન, નક્ષત્ર, રાશિભેદ, તથા લગ્ન સંક્રાંતિભેદથી, આપું ? વિશ્વ જણાય છે.-૫૪ હે વિક્રમ ! હું સર્વભૂગોલ, નભસ્થિતિ, સર્વ ખેચરના ગરમાગમસમેત બરાબર જાણું છું--૫૫ શીઘ્ર વક સ્થિતિનું જ્ઞાન, દેશાંતર, પરદિન, શંકુચ્છાયા, ઉત્તરપરાશ્રિત વેધ, ગ્રહની વિશેષગતિ, ગુરુની માઝમ ગતિ, ખસ્વસ્તિક, અધઃસ્વસ્તિક, ધનુ પૃષ્ઠ, કર્ણ, નતાંશ, ઉન્નતાંશ, બે કપાલ, દૃકુકર્મ અક્ષછાયા, ધ્રુવજ્ઞાન, વિનષ્ટગ્રહાલક્ષણ, ક્રિયા, ફલજ્યા, હોરાદિ દ્રષ્કાણ, નવાંશ, અહેરા, ત્રિશાંશ, તાત્કાલિક લગ્ન, નિશા, ગ્રહયુક્ર, ગ્રહનો વેધ, ગ્રહણનિર્ણય, અવસ્થા, દૃષ્ટિભેદ, શત્રુ, મિત્ર, બલાબલ, ઉત્પાતકેતુ. ગ, સ્વરલક્ષણ, ભૂમિકં૫, નિત, સર્વ અરિષ્ટ, અષ્ટાંગ જ્ઞાનયુક્ત લાભાલાભ દિક સર્વ, તેમજ સૂર્યચંદ્રાનુમાનથી ભવિષ્ય કહેવું એ સર્વ મારા જાણવામાં છે.-૫૬-૫૭-૫૮-૫૯-૬૦-૬૧-૬૨ - આવું સાંભળી વિક્રમે જાતિવિંદને કહ્યું કે તમે જે કાંઈ ભવ્ય કે અભવ્ય ભાવિ ધારતા હો તો કહે-- 63 - જ્ઞાનીએ વિક્રમને કહ્યું સ્વામિન! ભવિષ્યમાં મને એવું જણાય છે કે માલવદેશમાં બારવર્ષ સુધી મહદુર્ભિક્ષ થશે.-૬૪ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust