SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 378 મૃત્યુલેકમાં રેહિણીના શકટને જયારે રવિપુત્ર ભેદે ત્યારે બાર વર્ષ લગી વર્ષાદ વરસતો નથી-૭૮ તે વેગ હે નરાધિપ ! આ વર્ષમાં આવી પડે છે, તે કદાપિ પુણ્યયોગે દૂર થાય કે ન થાય-૭૮ તે તિદિને મોઢેથી આવું સાંભળીને રાજાએ ઉદ્યમથી ઘણાંક દાન પુણ્યનો આરંભ કર્યો-૮૦ દેશમાં દેવપૂજન, શાંતિક, પિષ્ટિક, ઈત્યાદિ પ્રવર્તાવ્યાં, અને દીન તથા નિઃસ્વ લેકને સંતોષવા માંડયા--૮૧ સંવિભાગ, સંધપૂજા, પ્રાસાદકરણ, અમારિ ઘોષણા તેમ જનના કર મૂકી દેવા, એ આદિ સર્વત્ર પ્રસિદ્ધ કરાવ્યું-૮૨ : તીર્થયાત્રા, અતિથિદાન, જિનને અષ્ટોત્તરસ્નાન, ક્ષેત્રાદિ દેવનું વિધિપૂર્વક નિવેદ્ય, એ બધું પણ ચલાવ્યું–૮૩ જેણે જેણે મંત્રમંત્રાદિ જે જે સાધન કહ્યું કે તે અતિ દુર્ધટ હોય તો પણ વિક્રમે યથાયોગ્ય કરાવવા માંડ્યું -84. પ્રજાને માટે રાજાએ ઉપવાસાદિ તપ આચરવા માંડયાં, અને કાર્યોસર્ણાદિ સ ધ્યાનને આરંભ કર્યો-૮૫ સર્વ દેશમાં જન ધર્મપરાયણ થઈ ગયા, એમ રાજાની આજ્ઞાથી થયું યથા રાજા તથા પ્રજા--૮૬ * તાંયજ્ઞ કાંતા દેવ અનઈ પુરાણ, તાં ધર્મની વાત કરઈ સુજાણ; "તાં સત્યતાશીલ સરીર દિસઈ, જાંવિશ્વનું જીવન એ વીસ-૮૭ માતા પિતા બાંધવ તાં કલત્ર, તાં પ્રતિ પામઈ પણ પુત્ર મિત્ર, મયા દયા તાં મન માંહિ નેહ, મેહ પાખઈ ક્ષિણિ જાઈ દેહ,--૮૮ * બહુ બહુ ઉપચાર કર્યા પણ વર્ષદ પડે નહિ, દૈવાધીન કાર્યમાં ઉપાયમાત્ર નિષ્ફલ થાય છે-૮૯ વર્ષાકાલ આવ્યો ત્યારે કહીં પણ જલને છાંટે મળે નહિ, મેઘમા. લાનું તે દર્શન પણ ન થાય, ને સૂર્ય ઉલટ અતિ નિર્મલ થતો જાય--૯૦. કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy