________________ - 318 - અતિ કલેષથી જે અર્થ થાય, ધર્મના અતિક્રમથી જે થાય, પ્રાણ ત્યાગથી જે થાય, તે મારે જોયતા નથી.-૮૬ દારા, વિત્ત, ક્ષેત્ર, પુત્ર, શ્રેય, કર્મ, ઈત્યાદિ ફરી ફરી મળે છે, પણ શરીર ફરી ફરી મળતું નથી-૮૭ અફલ, દુરંત, વ્યય અને ફલ જેમાં સમાન, અશક્ય, એવાં કાર્ચ વિચક્ષણે આરંભવાં નહિ--૮૮ રાજય જાઓ, ધન જાઓ, કુટુંબ પ્રિયા સુત સર્વ જાઓ, રાજય દેશ ગૃહ બધું જાઓ, પણ પ્રાણ કદાપિ જશે નહિ--૮૯ હે નૂપ! મેં બહીક પામીને તે સ્થાને ગમન કર્યું નહિ, જેના ભાગ્યમાં જેવું હોય તેવી તેને બુધ્ધિ સુજે-૮૦ આ વૃત્તાંત સાંભળી રાજાને યોગેંદ્રદર્શનની ઉત્કંઠા થઈ; સત્યવાનને શું અગમ્ય છે? વિનાશી એવા પ્રાણને શા ઉપગ છે -91 આરં ભંતસ્સ ધૂયં લચ્છી મરણું ચે હાઈ પુરિસર્સ તે મરણ મણારંભે બિલછીને હુ હાઈ યાવિ-૯૨, * સમર્થને શાને ભાર છે? વ્યવસાયીને શું દૂર છે? વિદ્વાનનેવિદેશ શો છે? ને પ્રિયવાદીને પારકું કેણ છે?--૯૩ તા તુંગે મેરુ ગિરિ મયરહરો તાવ હૈઈ દુત્તારે તા વિસમા કજજ ગઈ જાવ ન ધીરા પવિજર્જતિ-૯૪ દુવીય હૃતિ ગઈસાહસવંતાણ ધીરપુરિસાએ વલ્લહ લક મલહચ્છા રાય સિરી અહવ પુQજા-૯૫ એટલે વિક્રમ રાજા ગપાદુકાએ ચઢીને વર્ગમાર્ગ વેગથી કનકૂટ પર્વત ઉપર ગયે--૯૬ : ત્યાં પદ્માસન બાંધી, નાસાગ્ર દૃષ્ટિ લગાવી, પરમધ્યાનમાં લીન, અમૃતપાન કરતા, ષકધ્યાનમાં અભિરત, ષોડશોધાયુકત્ત, શૂન્યત્રિકસમેત, પંચભગતને રમરતા, એવા ગિરાજને સમાધિસ્થ અને મન અને પવનને તત્વજ્ઞાનથી એક કરી નાખતા જોયા-૯૭-૯૮-૯૯ - - - - P . Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust