________________ 9i17 શકે છે. સારા આ પવિત્ર જે મહાર તેમજ તલ ભાંડ તથા બીજી સર્વ વસ્તુ જેમ જેમ બળે છે તેમ વૃદ્ધિ પામતી જાય છે–૭૩ હે પાંથ! આટલા ઉપરાંત જે મહાચર્ય ત્યાં મેં દીઠું તે સાંભળો. સુરાંગના જેવી ત્યાં આઠ પદ્મિની કન્યાઓ છે, તે સદા અલિમાલાકુલ રહે છે, સદા સેળ વર્ષની જ રહે છે, અરજ, રોગ રહિત, જરા દુ:ખવિવર્જિત રહે છે–૭૪-૭૫ : વળી અન્નપાન પણ તેમને ખપતું નથી, મલમૂત્ર તે કરતી નથી, દુર્ગધાદિને લેશ પણ તેમનામાં નથી–૭૬ આવું મહાવિસ્મયકારક કેતુક મેં જોયું, એ આશ્ચર્ય સર્વલેકને - નિત્ય પ્રત્યક્ષ છે–૭૭ એથે કહ્યું કે ભાઈઓ ઉત્તરાપથને તો છેડે નથી, હું તે તે તરફ કોઈ કાર્ય માટે ગયે હતો પણ દુર્ભાગ્યે નિષ્ફલ થઈને આવે-૭૮ | વિક્રમે કહ્યું છે પથ! તમારે એવું શું કર્યું હતું ? જે દુર્ઘટમાં દુર્ધટ હેય તે મને બતા–૭૮ . રાજાએ આવું પૂછયું એટલે તેણે કહ્યું ભાઈ! હું જે કહું તે એકાગ્રચિત્તે સાંભળ-૮૦ - ઉત્તરદાધિ પાસે કનકૂટ પર્વત છે, ત્યાં વજચંચા નામની નદશતાવૃત નદી છે–૮૧ તે ઠામે દુર્ગમાર્ગ વન છે, તેમાં સિંહવજકા નામની ગુફા છે, તેમાં ઘણાક થેગીદ્રો રહે છે–૮૨ તેમનામાં ત્રિલેકીનાથ નામના સિદ્ધિદાતા ગીંદ્ર છે. તે જેની જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે છે–૮૩ તે પરમેશ્વરને મેં ભાગ્યયોગે દીઠા નહિ, કેમ કે ત્યાંના લેક એ ઠામના માર્ગને મહા કષ્ટમય કહેતા હતા–૮૪ સિંહવ્યાધ્રાદિ દુષ્ટ થાપદ યુક્ત એવા એમા જવાતું નથી, ને કોઈ સાહસ કરીને જાય છે તે મરી જાય છે-૮૫ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust