________________ "The libido novandi of the Jainas which has intentional changed almost entirely everything which they enjoyed in cote mon with the Buddhists or Brahmins, is here very apparent. reality the Jainas are but tolerably filled out with intellctual gitt In order to conceal and compensate for this lack of originalithey seek to possess something which is their individual propert and to attain this end they do not hesitate to indulge in t wildest dreams of fancy.." (Weber's Sacred Literature of t Jainas, translated into English by Dr. Herbert Weir Smy Page 78 ) આ ગ્રંથમાં જે વાર્તાઓનો સંગ્રહ રચેલો છે તે વાર્તાઓ સાહિત્ય દૃષ્ટિથી વિચારતાં, દા. વેબર જે કહે છે તે વાત સિદ્ધ કરી આપે તેમ છે આ ગ્રંથમાં ભર્તુહરિના શતકોમાંથી અનેક લેકે લીધેલા છે, છતાં કર્તાના પિતાના નથી એવું સ્વીકારવામાં આવ્યું નથી; વાતોની કપન પણ એક એકના સરખી જ છે. વિક્રમાદિત્ય જૈન હતો એટલે સુધી કે નવી વાત આ ગ્રંથમાંથી બહાર આવે તથા જે વિલક્ષણ કલ્પનાપ્રકાર જણાય, તે જેટલે અંશે ચમત્કારિક લાગે તેટલે અંશે તેનું દાકતર વેબ આપેલું આ ઉત્તર અન્ન સ્મરણમાં આણવું મને આવશ્યક લાગ્યું છે. છતાં આ પુસ્તકમાંની વાર્તાઓની કલ્પના વાર્તા વાચવાને શેખ રાખનારને બેધ સાથે સમય ગાળવાના એક સાધનરૂપે નિરુપયેગી થશે એમ હું માનતો નથી. આ વાર્તાઓ મૂલ શ્રીક્ષેમંકરે ગદ્યમાં રચેલ તેમાંથી રામચંદ્રસૂરિએ સંક્ષેપથી પદ્યમાં રચી છે. વિક્રમ સંવ તે 14960 માં દર્ભિકાગ્રામમાં (ડભોઈમાં ?) આ ગ્રંથ પૂર્ણ થયા લખ્યું છે. એ રામચંદ્ર તે જે પ્રખ્યાત રામચંદ્ર ગુણચંદ્ર હોય તે 2 એક મહાન પંડિત અને ઉત્તમ ગ્રંથકાર હતો; તેણે અનેક રસિક ગેરે * * ભાવાર્થ –બૌધ્ધ કે બ્રાહ્મણે અને જેનો વચ્ચે જે કાંઇ સામાન્ય વાત હશે તે ૫જનોએ નૂતન કાંઈક કરી બતાવવાની લાલચથી બુદ્ધિપૂર્વક સમલ ફેરવી નાખી છે. = તેમની ઈચ્છા અત્ર સ્પષ્ટ દેખાય છે. જેનોનો બુદ્ધિવૈભવ વાસ્તવિક રીતે બોલીએ તો ઠીક છે અને નવીન બુદ્ધિચમત્કાર દર્શવવાની આવી ખોટને છુપાવવા તથા પૂરી પાડવા માટે, તેર પિતાને જે ખાસ ગુણ છે તેજ દર્શાવવા યત્ન કરે છે, ને કલ્પનાના ગમે તેવા વિચિત્ર વિ માં ઉતરતાં આચકો ખાતા નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust