________________ ઉપેક્ષાત. _આ ગ્રંથનું નામ વિક્રમચરિત્ર છે પણ એમાં વિક્રમાદિત્યને ખાસ =ાસ બહુ થોડો છે. માલવાની રાજધાની ધારાના શ્રી ભોજરાજને - સિંહાસન પ્રાપ્ત થતાં તે ઉપર તેમણે બેસવાનો વિચાર કરવાથી, તે સન ઉપરની બત્રીસ પૂતળીઓએ તેમને ન બેસવા દેવાના કારણ બત્રીશ વાર્તા કહેલી છે. આરંભે સિંહાસનની ઉત્પત્તિ સમજાવી છે, પ્રથમ વાર્તામાંજ વિક્રમાદિત્યનો થોડોક વૃત્તાન્ત કર્યો છે. પછી - વાર્તા કહેવામાં આવી છે તેનો ઉદેશ એટલેજ છે કે દાન, શૌર્ય, કસ, પરાક્રમ, પરોપકાર, ઈત્યાદિ વિઠમના દિવ્ય ગુણોનું તે કથાઓવર્ણન થાય, અને તેના ગુણ ભોજરાજામાં હોય તો તેમણે સિંહાસને વું નહિ તે નહિ એમ તેમનો નિષેધ થાય. ' ગૂજરાતી ભાષામાં ળભદ્દે બત્રીશપૂતળીની વાત સંસ્કૃત ઉપરથી રચેલી છે, પણ તેમાં વાતે અને આ વાત જુદી છે એટલે આ ગ્રંથમાં પુનરુક્તિ થઈ નથી. ની બ્રાહ્મણોના ગ્રંથો જેવાજ ગ્રંથ ઉપજાવવાની અભિરુચિ સુપ્રસિ5. રામાયણ, મહાભારત (જેને જૈનો પાંડવચરિત એ નામ આપે એ આદિ બ્રાહ્મણગ્રંથેના જેવા જ ગ્રંથ તેમણે રચ્યા છે, ને તેમાં કત પરત્વે ઘેડે વધારે ફેરફાર દીઠામાં આવે છે. એકંદરે એક વાત સર્વત્ર નિર્વિવાદ જણાય છે કે રામ કે યુધિષ્ઠિર સર્વે જૈનધનુયાયી - એજ રીતે આ વિક્રમચરિત્રમાં પણ વિક્રમ જૈનધર્મનુયાયી હતો - લખેલું છે. શ્રીસિદ્ધસેન દિવાકરે તેને મહાકાલશંકરના લિંગમાંત્રી પાર્શ્વનાથના બિંબનો સ્તુતિ માત્રથી પ્રાદુર્ભાવ કરાવી મહાકાલેશ્વરત મૂલ જૈનેનું હતું તે બ્રાહ્મણોએ બગાડી નાખ્યું એમ પણ બતાવ્યું અને ગંગા આદિ તીર્થ દેવતાની પણ નિંદા કરી છે. નૂતનતા ઉપવાની જૈન ગ્રંથકારોની આવી અભિરુચિને પ્રખ્યાત જર્મન પંડિત પર વેબર કહે છે તે યથાર્થ રીતે લાગુ પડે છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust