________________ 13. પુરુષરૂપધારી ચાર યક્ષોથી રક્ષાયેલું, કૌતુકરૂપ, રસાસ્થાન, મરમ, વિચિત્ર ચિત્રવાળા કાંચન કલશો સમેત, હતું-૧૩૪–૧૩૫–૧૩૬. ' પારુષાન્વિત અને હિંમતવાળા એવા ઘણાક પુરુષોએ હલાવવા માંડયું, તેમ બહુ કળ કરી, પણ હાલ્યું નહિ-૧૩૭ ત્યારે બધા વિદ્વાનોએ ભોજરાજને વિનતિ કરી કે હે સ્વામિન! આવું મહા સમૃદ્ધિમાનું આ સિંહાસન કેવું હશે તે સમજાતું નથી–૧૩૮. ઇંદ્ર, ઉપેંદ્ર, કૃષ્ણ, ચક્રવર્તરામ, રાવણ, ગણેશ, કે શિવ નું આ દેવતા સમેત, પ્રભાયુકત, શોભાયમાન, સકલશ, સુરસેવ્ય, સદાનંદ, સિંહાસન હશે–૧૩૯-૧૪૦. મહાપૂજાદિ નિષ્પાપ નૈવેદ્ય કરવું જોઈએ, બે પંચશબ્દાદિ વાદિત્રયુકત નાટકાદિ કરવાં જોઈએ—૧૪૧. ' , પાંચ લેપાલ, ગ્રહ, યક્ષ, રાક્ષસ, દિક્ષાલ, તેમનું યથાયોગ્ય પૂજન રચવું જોઈએ-૧૪૨. " દશદિશાએ શાંતિ પુષ્ટિ કરનાર બલિદાન યુકિતપૂર્વક આપવાં, ને જવાને માર્ગ સુગંધદક છાંટવાં જોઇએ-૧૪૩. સુગંધ, કુસુમ, પુષ્પપ્રકર, તેમ નવી નવી વધાઈ, વગેરે રચના કર્યા પછી આ અત્રથી ખસશે-૧૪૪. યુક્ત અર્થવાળું અને અમૃતતુલ્ય એવું તેમનું વચન સાંભળીને, રાજાએ તે પ્રમાણે સર્વ સામગ્રી તૈયાર કરાવી–૧૪૫. .. અમૃદકપૂર્ણ એવા એકસો આઠ કુંભથી રાજાએ સિંહાસનને હર્ષપૂર્વક નવરાવ્યું-૧૪૬. . ' પછી રાજાએ પૂજા કરાવી, બલિદાન અપાવ્યું, નાટક સમેત નિવેદ્ય કરાવ્યું, મહાભક્તિ સમેત આરાઝિક કરાવ્યું.-૧૪૭ પટફલાદિ શુભ વસ્ત્ર રસ્તામાત્રમાં બીછાવી દીધાં અને ગંદક પુષ્પાદિ તે ઉપર છંટાવ્યાં.–૧૪૮ 1, સમૂહ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust