________________ 12 શિ ઉપદ્રવ તેમણે કયી નહિ, એટલે ભૂમિ ક્ષણમાં ખેદાઈ ગઈ–૧૨૩, કહ્યું છે કે, દાનથી ભૂતમાત્ર વશ થાય છે, દાનથી વર પણ નાશ પામે છે, શત્રુ પણ દાનથી મિત્ર થાય છે, દાનજ સર્વ પીડાને હરે છે–૧૨૪. સ્વર્ગસ્થાન, સુવર્ણમય મેરુ પર્વત, સર્વ સહન કરનાર પૃથ્વી, સર્વ રત્નનો સ્થાન એ સમુદ્ર, નાગને મુખ્ય એ અનંત, અગ્નિ ઝરતું સુદર્શન, એટલું છતાં પણ એવા શ્રી પુરુષોત્તમને બલિએ દાનમાત્રથી એક ભિક્ષુક બના–૧૨૫. બ્રહ્માદિ સર્વે દેવ, તેમ કપિલાદિ મુનીશ્વર, યક્ષ, રાક્ષસ, રાજા, રંક, સર્વે દાનને વશ છે-૧૨૬. સંગ્રહેકપરાયણ એવો સમુદ્ર રસાતલમાં ગયે, ને દાતા એવો મેઘ ઉપર ગર્જના કરવા માગે-૧૨૭, | શુભ મુહૂર્ત, સારા લગ્નમાં, સારે દિવસે, સારે અંશ સમયે, એ ભૂમિમાં સૂર્યબિંબ જેવા પ્રકાશવાળું એક બારણું નીકળ્યું–૧૨૮. * તે સમયે જગતને આનંદ આપનાર એ જ્યાં નાદ ભેગા મળેલા કોએ કેતુથી કરીને ક–૧૨૯. હે સ્વામી શ્રીજ! જગદીશ! તમારે જય થાઓ,તમારા ભાગ્યના ચગે મહેતું, જેમાં મહાંકાંતિવાળ રત્નમણિ મણિક્યાદિ છે એવું, તથા સુંદર પુપના સુગંધથી સંપૂર્ણ, અને સૂર્ય જેવું, ભોંયરું નિકળ્યું–૧૩–૧૩૧. એવાં વચન સાંભળી ભાગ્યવાન ભેજરાજ, ત્યાં, તીવ્રબુદ્ધિવાળા પંડિત સમેત આવી પહોચ્ચે-૧૩૧. ભોંયરામાં પેઠે તે ત્યાં ચંદ્રકાંતમય એવું મોટું તથા જયોતિની હારથી અલંકૃત સિંહાસન દીઠું-૧૩૩. . જ તે બત્રીશ હાથે પહેલું, ને તેટલાજ પ્રમાણુથી દીધું, આઠ હાથ ઉંચું, અતિ તેજસ્વી, ને તોરણયુક્ત, પાદપીઠયુક્ત, બત્રીશ પુતળીવાળું,ચાર તરફ 1. સંગ્રહમાં જ જેનો એક ઉદ્દેશ છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .