________________ સંતોષી ખેતર લઈ લીધું–૧૧૧. - પેલા માળાનાં લાકડાંને જુદાં કરીને તપાસી જોયાં, તે તેમાં આવી કઈ મેહનશક્તિને ગુણ ન દીઠે-૧૧૨. ત્યારે પથરાના કટકા માત્ર ભેગા કરી એકએકને તીક્ષ્ણ નજરે તપાસી તપાસી રાજાએ દૂર મૂક્યા ને કહ્યું કે, આમાં પણ કશો ચિંતામણિ ગુણ નથી–૧૧૩. તેમજ વેલાવૃક્ષાદિને ગુણ તપાસ્યો પરંતુ તેમાં પણ કાંઈ વિચિત્ર કે કામ સંપૂર્ણ કરવાવાળું ન દીઠું-૧૧૪. ત્યારે સર્વ વાત જાણનાર એવા રાજાએ ભૂમિને ગુણ નક્કી છે એમ ' ધાર્યું, ને ઔદાર્યાદિ ગુણયુક્ત એવા પિતે તેને તપાસવા માંડી–૧૧૫. ' બત્રીશ હાથ પહોળી લાંબી તથા ચતુરસ્ત્ર એવી એ ભૂમિને ખેદવાની આજ્ઞા રાજાએ કરી–૧૧૬. ખેડનારા કોદાળી, ગધેડા, ટોપલીઓ, ગુણે, કોશ વગેરે ઉપયોગી ઓજાર લઈ ભેગા થયા–૧૧૭. ' તે જેવા ભૂમિ ખોદવા લાગ્યા તેવાજ બેભાન થઈ ઉધે મેઢે પડયા, ને * ગધેડાં દિશા દિશાએ નાસવા લાગ્યાં–૧૧૮. તે ઉપરથી ભોજરાજાને બહુ વિસ્મય થયો, ને એમ લાગ્યું કે આ ભૂમિ બહું પ્રતાપવાળી છે, તેથી દાનારી નથી–૧૧૯. * પછી ક્ષેત્રના અધિષ્ઠાતા દેવાદિનું પૂજન કરાવ્યું, ને નવ પ્રકારનું નિવેધ મુકાવ્યું–૧૨૦. કેશ કેદાળા, સેનાના, ને ટપલી રૂપાની, તથા ખોદનારા બ્રાહ્મણે, ને ટોપલા ઉપાડનાર ક્ષત્રિયે, એમ વ્યવસ્થા કરી–૧૨૧. સર્વે નહાઈ સુંદર વસ્ત્રાભૂષણ પહેરી સુંદર વેદોચ્ચાર કરતાં એ મહાભૂમિને દવા લાગ્યા-૧રર. જે જે તત્ર અધિષ્ઠાતા હતા તે દાનપ્રભાવથી પ્રસન્ન થયા ને તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust