SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાનોમાં શ્રેષ્ઠ એવા શ્રીજે ત્યાં જઈ એક ક્ષણવાર ઉભા રહી સ્થાનની પરીક્ષા કરી પણ તેમાં તે કાંઈ દીઠું નહિ–૧૦૦. ત્યારે રાજચિન્હ દૂર કરી સર્વ આભરણ ઉતારી, સામાન્ય વસ્ત્ર પહેરી માળા ઉપર ચઢ–૧૦૧. સમદ્વીપ એવી સમસાગર ઘેરાયેલી પૃથ્વીને સુવર્ણ રત્નના એઘથી ભરપૂર દેખવા લાગ્ય–૧૦૨. ચામરસમેત સદા છત્ર માથે ધરેલાં દીઠાં, તેમ શરીરે દિવ્ય આભરણનો સમૂહ દીઠે, જેથી ભેજને બહુ વિરમય થયું–૧૦૩. - પોતાના દાદિ ગુણે પિતાના ચિત્તમાં ગણા ઉત્કર્ષને પામેલા જે જણાવા લાગ્યા, ને મનમાં એમ નિશ્ચય આવ્યું કે જગતના દારિબ્ધને વિદીરવાના મહારણમાં મારે મચવું-૧૦૪. શ્રીજે વિચાર્યું કે, વિપ્રોક્ત વચન ખોટું નથી, કેમ કે જ્ઞાનમાં નિશ્ચયગ્ય જે પ્રમાણ તેવી દૃષ્ટિગોચરતાથીજ આ વાત સિદ્ધ છે–૧૦૫. - શ્રીભે જ એક ક્ષણ રહીને માળેથી ઉતા, અને પિતાના અંગને જેવા લાગે તે જેવું હતું તેવું સ્વાભાવિક શરીર દેખવા લાગ્યો–૧૦૬. સર્વે વૃદ્ધ તથા પંડિતને બોલાવી પૃથ્વીપતિએ કહ્યું કે, હે સર્વ શાસ્ત્રના જાણનારા! કહે કે, આ શું છે?—૧૦૭. આ તે તીર્થગુણ છે? વસ્તુગુણ છે કે ઈદેવ ભૂત, પિશાચનું કામ છે? કે ઈંદ્રજાલ છે?–૧૦૮. કહ્યું છે કે, જલમાં તેલ, ખલના પેટમાં ગુહ્ય વાત, પાત્રને આપેલું દાન, બુદ્ધિમાનને આપેલું શાસ્ત્રજ્ઞાન, તે ડું સરખું હોય તો પણ વસ્તુશક્તિ થકી સ્વભાવેજ વિસ્તાર પામે છે–૧૦૯. મણિ, મંત્ર, એષધિ, ને તે પણ જો તીર્થમાં હોય તે વિશે તેમજ દ્રવ્ય ક્ષેત્રને પ્રભાવ, એટલાં ચિંતવી ન શકાય તેવાં ફલને આપે છે–૧૧૦.” પછી રાજા સમેત સર્વે વિદ્વાનોએ વિચાર કરી બ્રાહ્મણને દાનથી P.P. Ac. Gunratnasuri M.S. Jin Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy