________________ - 178 કુદ, કુબ્બકા, તમાલ, તાલ, હિંતાલ, તર્જ, તમાલપત્રિકા, જાયફલ, વરીઆળી, જાંબુ, જલેબીર, એમ અાઢ ભાર વનસ્પતિ પત્ર પુષ્પ ફલથી ચોતરફ ખીલી રહી છે, ને પૃથ્વી નવી થઈ રહી છે.-૫૪-૫૫-૫૬-૫૭-૫૮ સારી છાયાવાળાં, રસપૂર્ણ, પલ્લવથી શોભતાં, અતિસુંદર, મહાવૃક્ષ પક્ષિગણથી પરિપૂર્ણ હેઈ મહા આનંદ આપે છે–૫૯ હે સ્વામિનું આ ઋતુમાં વસંતની ક્રીડા જેવા જોગ છે, મને આજ્ઞા . આપે તે હું તૈયારી કરાવું -60 બિંબ વે બહલં નદિ તિમયણને ગંધ તિલાવિલા, વેણીઉં વિરલ તિલે તિન નહા અંગસ્મિ કયા સયં, અંબાલાં બહુ કુંકુમ મિવયણે વતિ ઢિલા પરા, - તં મંગેશ શરવિણજિજયબલા પત્તો વસંતોછો.-૬૧ . બુલંતિ દંતરયણે ઈગદેઉસાઈ સેસ ચંદણુ રસંમિમણું - હૃતિ ઈહિ સૂર્યતિ ધરમઠ્ઠીમ માલયાસુ પાતંતુ પૂછય પડમ્પિ હુણઈ પિછ-૬૨ માલીનું આવું બોલવું સાંભળીને રાજાએ વસંતઋતુના ખેલ માટે સામગ્રી તૈયાર કરાવી-૬૩ પટરાણીઓને સાથ, દાસીઓના ટેળાં, દાસેરકગણ, તેમ ગંધર્વવિધામાં કુશલ એ નાટકગણ તેમજ વિચિત્ર વાદ્યના કામમાં ચતુર એવા નાના દેશથી આવેલા જને, કલાચાર્ય, કલાવંત, જ્ઞાન વિજ્ઞાનનાં જાણ, સામંત, દેશપાલ, દેશાધીશ, મંડલાધીશ, મંત્રી, વારાંગનાગણ, તેમ બીજાં પણ જે જે પુરવાસીની ઈચ્છા હોય તે સર્વ ચિત્ર વિચિત્ર લેક, . પિતાની દારા સમેત; સર્વ શૃંગાર ધરીને પાલખીમાં બેઠેલા વહેવારીઆઓ, મયૂર, કુકકુટ, સારસ, હંસ, શુક, સારિકા, કોયલ, કપિંજલ, એ આદિ જનાવરેનાં પાંજરાં લીધેલા માણસે; મૃગ, બકરા, મર્કટ, વૃષભ, એ આદિ જે નૃત્ય કરનારાં તે સર્વ તેમજ પિતાના દેશમાંના અન્ય પણ છે જે કાંઈ ચિત્ર વિચિત્ર વાનાંના જાણ તે સર્વ; એમ લાખો માણસને લઈ સેનાધીશ સમેત રાજા વસંતસમયે ક્રીડા કરવા વનમાં ગયે-૬૪-૬૫ 66-67-68-69-70 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust