________________ 178 વૃક્ષ, તેમ મહાજલવાળી નદી તેનાથી શોભી રહેલી એવી, ચારે રૂપથી ભદ્રરૂપ તે ભૂમિ જોઈને સૂત્રધાર બહુ પ્રસન્ન થયા-૪૨-૪3 - +૪+ને સર્વ વિસ્તાર યુક્ત નગર સ્થાપ્યું*-૪૪ - કેટ, ખાઈ, મહેલ, વાડી. કૂવા, વાવ, સરોવર, આશ્રમ, મઠ, ઇત્યાદિ તમામ તૈયાર કરીને રાજા પાસે ગયા-૪૫ - હે વિક્રમાદિત્ય સ્વામિન! આપની આજ્ઞાનુસાર મહાનગર અમે સ્થાપ્યું છે, હવે શુભ દિવસ જોઈને આપના ચરણે ત્યાં થવા જોઈએ એમ " બેલ્યા-૪૬ તે ઉપરથી વિક્રમાદિત્ય તમામ સેના વગેરે લઈને તે મહા નગરને જોવા ગયે-૪૭ તેને સ્વગતુલ્ય જોઈ, તેમાં તેણે ધનધાન્ય પૂરાવ્યાં, અને બધાં હાટ * શણગારાવી, ને પછી તેમાં લેકને વસાવ્યા–૪૮ પછી રાજા પોતે પણ સ્વવને લઈ, રાણી તથા સેવકને સાથે લઈ, ઉજજયિનીથી ત્યાં રહેવા આ -48 કોટીશ, કેટિકેટીશ, લક્ષાધીશ, એવા મોટા વહેવારીઆ સાક્ષાત કુબેર જેવા છતાં નિર્વિકાર અને લાજવાળા ત્યાં દીઠામાં આવવા લાગ્યા-૫૦ હસ્તિ, અશ્વ, રથ, માણિક્ય, સુવર્ણ, રત્ન, તેના સમૂહથી, તેમ પુણ્યના ઘથી તથા નાનાદેશાગત જનોથી, નગર ભરાઈ ગયું–૫૧ એક વાર શ્રીવિક્રમાદિત્ય સભામાં બેઠા છે. ત્યાં આવીને હાથ જોડી માલીએ વિનંતિ કરી–પર ઋતુરાજ, જયપ્રદ, કંદર્પભૂપને મંત્રી, માનિનીના માનને મન કરનાર, એ વસંતસમય આવ્યે–૫૩ | નારંગી, પુન્નાગ, કેશર, લવંગ, કણવીર, આમ, બદર, બીજપૂરક, ચંપક, અશોક, જાસૂસ, કેતકી, સ્વર્ણકેતકી, જુઈ, સેવત્રિકા, કમંદી, દાડિમ, કેળ, રાજાની, રાજચંપકા, ચાર બીજીકા, કંકેલ, કર્પર, કરેણી, રાનવા દવા કુલદં વિલ સંરું એ પૂર્વાર્ધ છે તે સ્પષ્ટ થતો નથી P.P. Ag, Gunratnasuri M.S. , " , Jun Gun Aaradhak Trust