________________ - પુષ્પમાલા કરનારી સ્ત્રીઓ રાજાને પદે પદે વધાવતી હતી અને બંદીઓ તેના ઔદાર્યે ગુણનાં બિરુદ ઉચ્ચારતા હતા–૭૧ રાણીઓના વૃદસમેત, અતિ હર્ષ પામતે, શ્રીવિક્રમાદિત્ય વન મળે પહે -72 ત્યાં સુવિશાલ અને મનોહર તથા રમ્ય અને લક્ષ્મીનું ક્રીડાસ્થાન હેય તેવા આવાસમાં રાજા ઉતા–૭૩ ચંપક, અશોક, કુંદ, માકંદ, સૈવીર, જાતિ, બકુલ, ઈત્યાદિ પુષ્પથી પૃથ્વી ત્યાં ભરી દીધેલી હતી–૭૪ ત્યાં, ઉત્તમ શૃંગાર ધારણ કરેલી, ચાર પ્રકારની નારીઓ ઓવારણાં લેતાં લેતાં રાજાને માર્ગ બતાવવા તત્પર રહી–૭૫ પશ્વિની, હસ્તિની, ચિત્રિણી, શંખિની, એ ચાર પ્રકારની સ્ત્રીઓ ભાત ભાતના હાવભાવથી રાજાનું રંજન કરવા લાગી–૭૬ અન્યક્તિ, શ્લેષ, કાવ્યલિંગ, વક્રોકિત, છેકે કિત, ઈત્યાદિ અલંકારયુક્ત ભાષણથી, કુશલ નર નારી, રાજાને વધાવવા લાગ્યાં-૭૭ કામદેવ જેવા રૂપાળા પુરક શૃંગાર ધારણ કરી, પોતાના વડીલેને સાથે લઈ, તેની પાસે ટાળા થઈ આવવા લાગ્યા–૭૮ એવે પ્રસંગે તે વનમાં એક ઠેકાણે કોઈ સજજન, વારસ્ત્રી પાસે નાકટ કરાવતે હતો–૭૯ બીજે ઠેકાણે રમ્ય સંગીત થતું હતું, ત્રીજે ઠેકાણે કદલીગૃહની રમત ચાલતી હતી, ને ચોથે ઠેકાણે આંદેલનકીડા ચાલવા માંડી હતી-૮૦ ( શ્રીવિક્રમાદિત્ય નારીકુંજરની મધ્યે રહી, સોવિશસ્ત્રી સાથે રમવા . લાગે--૮૧ તે પરસ્પર ગાતી હતી, રમતી હતી. હસતી હતી, ને લય, માન, તાલ, ઈત્યાદિથી રાજાનું રંજન કરતી હતી-૮૨ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun aradhak Trust